Shala Rojmel
જે લોકો મનમાં ઉતરે છે

જે લોકો મનમાં ઉતરે છે
એમને સંભાળીને રાખો,
જે લોકો મનમાંથી ઉતરે છે
એનાથી સંભાળીને રહો !!
💐💐💐શુભ સવાર💐💐💐

je loko man ma utare chhe
emane sambhaline rakho,
je loko man manthi utare chhe
enathi sambhaline raho !!
💐💐💐shubh savar💐💐💐

પોતાના એ જ હોય છે

પોતાના એ જ હોય છે
જે કહ્યા વગર સાથે ઉભા રહે,
કહેવા પર તો કેટલીક વાર
અજાણ્યા પણ મદદ કરી દે છે !!
=========: શુભ રાત્રી :==========

potana e j hoy chhe
je kahya vagar sathe ubha rahe,
kaheva par to ketalik var
ajanya pan madad kari de chhe !!
=========: shubh ratri:==========

ચોખ્ખું જ ગણિત છે મારી

ચોખ્ખું જ
ગણિત છે મારી જિંદગીનું,
તું જો બાદ તો જિંદગી
બરબાદ !!

cokhkhu j
ganit chhe mari jindaginu,
tu jo bad to jindagi
barabad !!

ખાલી ચઢે ત્યારે પગનું મહત્વ

ખાલી ચઢે ત્યારે
પગનું મહત્વ સમજાય,
અને ખાલીપો લાગે ત્યારે
સંબંધનું મહત્વ સમજાય !!

khali chadhe tyare
paganu mahatv samajay,
ane khalipo lage tyare
sambandh nu mahatv samajay !!

આ દુનિયામાં બધું કીમતી જ

આ દુનિયામાં
બધું કીમતી જ હોય છે,
મેળવ્યા પહેલા અને
ગુમાવ્યા પછી !!

a duniyama
badhu kimati j hoy chhe,
melavya pahela ane
gumavya pachhi !!

Gujarati Suvichar

4 years ago

હું કહું ને તમે આપો

હું કહું ને તમે આપો
તો માગણી જેવું લાગે,
માંગ્યા વગર આપો તો
લાગણી જેવું લાગે.

hu kahu ne tame aapo
to magani jevu lage,
mangya vagar aapo to
lagani jevu lage.

Love Shayari Gujarati

4 years ago

કોઈ પરફેકટ નથી હોતું સાહેબ,

કોઈ પરફેકટ
નથી હોતું સાહેબ,
એટલે જ પેન્સિલ સાથે
રબ્બર લેવું પડે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koi perfekt
nathi hotu saheb,
etale j pencil sathe
rabbar levu pade chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પાંચ પગથીયા સંબંધના, જોવું, ગમવું,

પાંચ પગથીયા સંબંધના,
જોવું, ગમવું, ચાહવું અને પામવું,
આ ચાર બહુ સહેલા પગથીયા છે,
સૌથી અઘરું પગથીયું છે
પાંચમું નિભાવવું !!

panch pagathiya sambandh na,
jovu, gamavu, chahavu ane pamavu,
char bahu sahela pagathiya chhe,
sauthi agharu pagathiyu chhe
panchamu nibhavavu !!

બહુ નમ્રતા હોવી જોઈએ સંબંધ

બહુ નમ્રતા હોવી જોઈએ
સંબંધ નિભાવવા માટે,
છળ કપટથી તો ખાલી
મહાભારત રચી શકાય !!

bahu namrata hovi joie
sambandh nibhavava mate,
chhal kapat thi to khali
mahabharat rachi shakay !!

અમારી જેવા નકામા લોકો નારાજ

અમારી જેવા નકામા
લોકો નારાજ થઇ જાય,
તો કોઈ મનાવવા પણ
નથી આવતું !!

amari jeva nakama
loko naraj thai jay,
to koi manavava pan
nathi aavatu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.