વરસાદ માટે શું તરસે છે,
વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીંજાવું જ હોય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે !!
varasad mate shun tarase chhe,
e to badha mate varase chhe,
bhinjavu j hoy to mari aankhoma jo,
je fakt tara mate j varase chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એવી શક્તિ આપ પ્રભુ કે
એવી શક્તિ આપ પ્રભુ કે
મારા અંત સુધી વ્યસ્ત રહું,
મસ્ત રહું અને જબરદસ્ત રહું !!
🌷🌷🌷🌷🌷🌷🌷
evi shakti ap prabhu ke
mara ant sudhi vyast rahu,
mast rahu ane jabaradast rahu !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
4 years ago
આંસુનો છે અનમોલ ખજાનો એટલે
આંસુનો છે અનમોલ
ખજાનો એટલે સાચવીને રાખું છું,
વપરાય નહીં વધુ એટલે હાસ્યનું
Lock લગાવી રાખું છું !!
aansuno chhe anamol
khajano etale sachavine rakhu chhu,
vaparay nahi vadhu etale hasy nu
lock lagavi rakhu chhu !!
Life Quotes Gujarati
4 years ago
થોડુંક કાચું છે, થોડુંક પાકું
થોડુંક કાચું છે,
થોડુંક પાકું છે,
તને નથી સમજાયું,
પણ મારાં પ્રેમનું ગણિત
સાચું છે !!
😍😍😍😍😍😍😍
thodunk kachu chhe,
thodunk paku chhe,
tane nathi samajayu,
pan mara prem nu ganit
sachhu chhe !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
4 years ago
એટલો સંસ્કારીક કલયુગ આવી ગયો
એટલો સંસ્કારીક
કલયુગ આવી ગયો છે કે,
છોકરી ની વિદાય વખતે
મમ્મી-પપ્પા કરતા શેરીના
છોકરાં વધુ રડે છે !!
😂😂😂😂😂😂😂
etalo sanskarik
kalayug avi gayo chhe ke,
chhokari ni viday vakhate
mummy-pappa karata sherina
chhokara vadhu rade chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વધુ શું હોય આનાથી તબાહીમાં,
વધુ શું હોય
આનાથી તબાહીમાં,
સ્વજન સામે ઊભા છે
સૌ ગવાહીમાં !!
vadhu shu hoy
aanathi tabahima,
svajan same ubha chhe
sau gavahima !!
Life Quotes Gujarati
4 years ago
હદથી વધારે મહેનત એટલા માટે
હદથી વધારે મહેનત
એટલા માટે કરું છું સાહેબ,
ક્યાંક આ બુઠું નસીબ પાછુ
ધારદાર થઇ જાય !!
had thi vadhare mahenat
etala mate karu chhu saheb,
kyank aa buthu nasib pachhu
dharadar thai jay !!
Sad Shayari Gujarati
4 years ago
ગુસ્સો તો ત્યારે આવે છે
ગુસ્સો તો ત્યારે
આવે છે જ્યારે લોકો,
#Friend ને પણ #BF
ની નજરથી જોવે છે !!
gusso to tyare
aave chhe jyare loko,
#friend ne pan#bf
ni najar thi jove chhe !!
Sad Shayari Gujarati
4 years ago
વિચારું છું કે હવે પોતાના
વિચારું છું કે હવે પોતાના
પર જ આરોપ લગાવી દઉં,
દિલ માનતું જ નથી કે
તમે મતલબી હતા !!
vicharu chhu ke have potana
par j aarop lagavi dau,
dil manatu j nathi ke
tame matalabi hata !!
Bewafa Shayari Gujarati
4 years ago
જિંદગી તો ખૂબસુરત જ છે
જિંદગી તો
ખૂબસુરત જ છે મારી,
પણ મારા મમ્મીના
જમાઈ સાથે જ !!
jindagi to
khubasurat j chhe mari,
pan mara mummy na
jamai sathe j !!
Romantic Shayari Gujarati
4 years ago
