કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને
કોઈ બીજી વ્યક્તિ
આવીને આપણને ખુશ કરશે,
એવી રાહ જોવી એ દુઃખી થવાનો
સૌથી સરળ રસ્તો છે !!
koi biji vyakti
aavine aapan ne khush karashe,
evi rah jovi e dukhi thavano
sauthi saral rasto chhe !!
Gujarati Suvichar
4 years ago
તું મારી જિંદગીની રંગભરી રંગોળી,
તું મારી
જિંદગીની રંગભરી રંગોળી,
ને હું એના પર ઝગમગતો
દિવડો પ્રિયે !!
tu mari
jindagini rangabhari rangoli,
ne hu ena par zagamagato
divado priye !!
Romantic Shayari Gujarati
4 years ago
નવરાત્રીમાં કોઈ છોકરી કેટલી પણ
નવરાત્રીમાં કોઈ છોકરી
કેટલી પણ લાઈન મારે,
પરંતુ પ્રેમ તો હું મારી જાન
તને જ કરીશ !!
navaratrima koi chhokari
ketali pan line mare,
parantu prem to hu mari jan
tane j karish !!
Romantic Shayari Gujarati
4 years ago
હું તો ખાલી #AC ની
હું તો ખાલી
#AC ની હવા ખાવા
#ATM માં જતો હતો,
એ પૈસાવાળો સમજીને
#SET થઇ ગઈ !!
😂😂😂😂😂😂
hu to khali
#ac ni hava khava
#atm ma jato hato,
e paisavalo samajine
#set thai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બંનેના લગ્નની કંકોત્રી છપાઈ, પણ
બંનેના લગ્નની
કંકોત્રી છપાઈ,
પણ અલગ અલગ
સરનામે !!
bannena lagn ni
kankotri chhapai,
pan alag alag
saraname !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હું તો અધુરો છું તારા
હું તો
અધુરો છું તારા વગર,
તું થઇ શકીશ પૂરી
મારા વગર ?
hu to
adhuro chhu tara vagar,
tu thai shakish puri
mara vagar?
Breakup Shayari Gujarati
4 years ago
જીવનમાં એ માણસને ક્યારેય ના
જીવનમાં એ માણસને
ક્યારેય ના ગુમાવતા,
જે ગુસ્સો કરીને પછી સામેથી
તમારી પાસે આવે !!
🌹🌹શુભ રાત્રી🌹🌹
jivan ma e manas ne
kyarey na gumavata,
je gusso karine pachhi samethi
tamari pase aave !!
🌹🌹shubh ratri🌹🌹
Good Night Shayari Gujarati
4 years ago
જો કોઈ વ્યક્તિ વાત કરવા
જો કોઈ વ્યક્તિ વાત
કરવા માટે માવો થૂંકી રહ્યો છે,
તો સમજી લો કે બહુ જ્ઞાનની
વાત બતાવશે !!
😂😂😂😂😂😂
jo koi vyakti vat
karava mate mavo thunki rahyo chhe,
to samaji lo ke bahu gnan ni
vat batavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ચાલને પહેલા જેવું કંઇક કરીએ,
ચાલને પહેલા
જેવું કંઇક કરીએ,
સામ-સામું જોઇને
ફરી હસીએ !!
chal ne pahela
jevu kaik karie,
sam-samu joine
fari hasie !!
Romantic Shayari Gujarati
4 years ago
તું અને તારી સ્વીટ સ્વીટ
તું અને તારી
સ્વીટ સ્વીટ વાતો,
જગાવે મને આખી રાતો !!
tu ane tari
sweet sweet vato,
jagave mane aakhi rato !!
Miss You Shayari Gujarati
4 years ago
