Shala Rojmel
જે મનથી મજબુત હોય એને

જે મનથી મજબુત હોય
એને કોઈ ઝેર પણ મારી ના શકે,
અને જે મનથી ભાંગેલા હોય એને
કોઈ દવા પણ બચાવી ના શકે !!

je man thi majabut hoy
ene koi zer pan mari na shake,
ane je manathi bhangela hoy ene
koi dava pan bachavi na shake !!

Life Quotes Gujarati

4 years ago

જો તું આવે રાત્રે સપનામાં,

જો તું આવે
રાત્રે સપનામાં,
મુશ્કેલી થઇ જાય
સવારે ઉઠવામાં.

jo tu aave
ratre sapanama,
muskeli thai jay
savare uthavama.

પોતાના હોય એ ચિંતા કરે,

પોતાના
હોય એ ચિંતા કરે,
બાકી પારકાઓને
શું ફરક પડે !!

potana
hoy e chinta kare,
baki parakaone
shu farak pade !!

ઘડિયાળ ખોવાઈ જાય તો ચાલશે

ઘડિયાળ ખોવાઈ
જાય તો ચાલશે સાહેબ,
બસ સમય ના ખોવાઈ જાય
એનું ધ્યાન રાખજો !!

ghadiyal khovai
jay to chalashe saheb,
bas samay na khovai jay
enu dhyan rakhajo !!

Gujarati Suvichar

4 years ago

કાલે એક છોકરીને દુકાન પર

કાલે એક છોકરીને
દુકાન પર પૂછતાં જોઈ,
ભાઈ આ બાર રૂપિયા
વાળી મેગીના કેટલા ?
😂😂😂😂😂😂

kale ek chhokarine
dukan par puchhata joi,
bhai aa bar rupiya
vali megina ketala?
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

Relationship માં એક સમય એવો

Relationship માં એક
સમય એવો પણ આવે છે,
જયારે એક કંઈ કહી નથી શકતું
ને બીજું એને સમજી નથી શકતું !!

relationship ma ek
samay evo pan aave chhe,
jayare ek kai kahi nathi shakatu
ne biju ene samaji nathi shakatu !!

દુઃખ તો બહુ બધા લઈને

દુઃખ તો બહુ બધા
લઈને ફરીએ છીએ અમે,
બસ કોઈને કહેતા નથી !!

dukh to bahu badha
laine farie chhie ame,
bas koine kaheta nathi !!

Sad Shayari Gujarati

4 years ago

કોણ કહે છે હૃદય માત્ર

કોણ કહે છે હૃદય
માત્ર છાતીમાં જ હોય છે,
તને લખું તો મારી આંગળીઓ
પણ ધડકી ઉઠે છે !!

kon kahe chhe raday
matr chhatima j hoy chhe,
tane lakhu to mari aangalio
pan dhadaki uthe chhe !!

હું તો ખાલી મજાક કરું

હું તો ખાલી મજાક કરું છું,
આ વાક્ય પહેલા કહેવાયેલા
શબ્દો હંમેશા સાચા હોય છે !!

hu to khali majak karu chhu,
aa vaky pahela kahevayela
shabdo hammesha sacha hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

જિંદગી ખુબસુરત છે એ ફિલ્મી

જિંદગી ખુબસુરત છે
એ ફિલ્મી ડાઈલોગ છે,
જિંદગી જંડ છે એ હકીકત છે !!

jindagi khubasurat chhe
e filmy dilog chhe,
jindagi jand chhe e hakikat chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.