આ એવી દુનિયા છે જ્યાં
આ એવી દુનિયા છે
જ્યાં પોતાના કરતા,
પારકાઓનું વધારે ધ્યાન
રાખવામાં આવે છે !!
aa evi duniya chhe
jya potana karata,
parakaonu vadhare dhyan
rakhavama aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ચાલને આ નવા વર્ષને બહુ
ચાલને આ નવા વર્ષને
બહુ જ ખાસ કરી લઈએ,
આપણા દુરના સંબંધને
થોડોક પાસ કરી લઈએ !!
chalane aa nava varsh ne
bahu j khas kari laie,
aapana dur na sambandh ne
thodok pas kari laie !!
Love Shayari Gujarati
4 years ago
દુનિયા તમને ક્યારેય હરાવી નથી
દુનિયા તમને
ક્યારેય હરાવી નથી શકતી,
જ્યાં સુધી તમે ખુદ તમારાથી
હારી ના જાઓ !!
🌺💐🙏સુપ્રભાત🙏💐🌺
duniya tamane
kyarey haravi nathi shakati,
jya sudhi tame khud tamarathi
hari na jao !!
🌺💐🙏suprabhat🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
બાટલો અને બાટલીમાં શું ફરક.....
બાટલો અને
બાટલીમાં શું ફરક.....
બાટલો ચઢાવવો પડે ને બાટલી
એની મેળે જ ચઢી જાય !!
😂😂😂😂😂
batalo ane
batalima shu farak.....
batalo chadhavavo pade ne batali
eni mele j chadhi jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે,
પ્રેમ એક
ખુબસુરત અહેસાસ છે,
ઉપરની લાઈન એકદમ
બકવાસ છે !!
😂😂😂😂😂
prem ek
khubasurat ahesas chhe,
uparani line ekadam
bakavas chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે માણસ તમને સૌથી વધારે
જે માણસ તમને
સૌથી વધારે હેરાન કરે છે,
એ જ હકીકતમાં તમને સૌથી
વધારે પ્રેમ કરે છે !!
je manas tamane
sauthi vadhare heran kare chhe,
e j hakikat ma tamane sauthi
vadhare prem kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
ક્યારે શું છોડી દેવું, એની
ક્યારે શું છોડી દેવું,
એની આવડત એટલે
સમજણ !!
kyare shu chhodi devu,
eni aavadat etale
samajan !!
Gujarati Suvichar
4 years ago
પાણીમાં તરતા શીખ દોસ્ત, આંખોમાં
પાણીમાં
તરતા શીખ દોસ્ત,
આંખોમાં ડૂબવાનું પરિણામ
ભયંકર હોય છે !!
panima
tarata shikh dost,
aankhoma dubavanu parinam
bhayankar hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
ચાલ આજે તારી સાથે થોડું
ચાલ આજે તારી
સાથે થોડું લડી લઉં,
તું ગાલ આગળ કર હું
#kiss કરી લઉં !!
chal aaje tari
sathe thodu ladi lau,
tu gal aagal kar hu
#kiss kari lau !!
Romantic Shayari Gujarati
4 years ago
ભેગું કરે તે નહીં, પણ
ભેગું કરે તે નહીં,
પણ ભોગવે તે જ ખરા
ભાગ્યશાળી !!
bhegu kare te nahi,
pan bhogave te j khara
bhagyashali !!
Gujarati Suvichar
4 years ago
