ગુસ્સામાં વ્યક્તિ કંઈ પણ બોલે
ગુસ્સામાં વ્યક્તિ કંઈ
પણ બોલે એવું નથી હોતું,
પરંતુ બહાર એ જ આવે છે જે મનમાં
ઊંડે ઘા કરી ગયું હોય છે !!
gussama vyakti kai
pan bole evu nathi hotu,
parantu bahar e j ave chhe je man ma
unde gha kari gayu hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
તારી સાથે દોસ્તી જ રાખવી
તારી સાથે
દોસ્તી જ રાખવી હતી,
ખબર નહીં આ પ્રેમ ક્યારે
થઇ ગયો !!
tari sathe
dosti j rakhavi hati,
khabar nahi aa prem kyare
thai gayo !!
Love Shayari Gujarati
4 years ago
મારી આંખોમાં આ જે નમી
મારી
આંખોમાં આ જે નમી છે,
એનું કારણ બીજું કંઈ નહીં
બસ તારી કમી છે !!
mari
aankhoma je nami chhe,
enu karan biju kai nahi
bas tari kami chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે નથી update કરવા માંગતો
હવે નથી update કરવા
માંગતો મારી જિંદગીનું status,
બસ જ્યાં તું અને હું બંને સાથે હતા
એ જ મારું last seen છે !!
have nathi update karava
mangato mari jindaginu status,
bas jya tu ane hu banne sathe hata
e j maru last seen chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દિકું તારા માટે ગુલાબ લાવું
દિકું તારા માટે ગુલાબ
લાવું તો પણ કેમ લાવું,
એ તારા રૂપને જોઇને
મુરઝાઈ જાય છે !!
diku tara mate gulab
lavu to pan kem lavu,
e tara rup ne joine
murazai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એક વાત યાદ રાખજો વ્હાલા,
એક વાત યાદ રાખજો વ્હાલા,
સામેવાળાને કમજોર સમજવું એ
આપણી સૌથી મોટી ભૂલ છે !!
ek vat yad rakhajo vhala,
samevalane kamajor samajavu e
aapani sauthi moti bhul chhe !!
Life Quotes Gujarati
4 years ago
ઓયે પાગલ તારે લખવું હોય
ઓયે પાગલ તારે
લખવું હોય ત્યાં લખી લેજે,
આપણો બંનેનો સાથ
ક્યારેય નહીં છૂટે હો !!
oye pagal tare
lakhavu hoy tya lakhi leje,
aapano banneno sath
kyarey nahi chute ho !!
Romantic Shayari Gujarati
4 years ago
લાગે છે આ ચાની આદત,
લાગે છે આ ચાની આદત,
મને એક દિવસ પ્રધાનમંત્રી
બનાવીને જ છોડશે !!
😂😂😂😂😂😂
lage chhe aa chani aadat,
mane ek divas pradhan mantri
banavine j chhodashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હળવું સ્મિત આપી એ સરકી
હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં,
ને દિલમાં પડ્યા લાખો
છેદ ક્ષણવારમાં !!
halavu smit aapi
e saraki gai palavar ma,
ne dil ma padya lakho
chhed kshanavar ma !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભૂલમાં એક વધારો થયો છે,
ભૂલમાં
એક વધારો થયો છે,
ફરી તારાથી જ પ્રેમ થયો છે !!
bhul ma
ek vadharo thayo chhe,
fari tarathi j prem thayo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
