Shala Rojmel
સંબંધ એકબીજાની Care કરવા માટે

સંબંધ એકબીજાની
Care કરવા માટે હોય છે,
એકબીજાની જરૂરિયાત
પૂરી કરવા માટે નહીં !!

sambandh ekabijani
care karava mate hoy chhe,
ekabijani jaruriyat
puri karava mate nahi !!

લોકો તો ઘણા મળ્યા, પણ

લોકો તો ઘણા મળ્યા,
પણ તારા જેવું કોઈ પહેલી
વાર જોયું !!

loko to ghana malya,
pan tara jevu koi paheli
var joyu !!

જો કોઈ તમને જોઇને ફરી

જો કોઈ તમને
જોઇને ફરી જાય,
તો સમજી લો એની નજર
તમારા પર જ છે !!
😂😂😂😂😂😂

jo koi tamane
joine fari jay,
to samaji lo eni najar
tamara par j chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કમાવાની શરૂઆત કરશો એટલે ખબર

કમાવાની શરૂઆત
કરશો એટલે ખબર પડશે,
માં બાપના કેટલા રૂપિયા
ઉડાવ્યા છે તમે !!

kamavani sharuat
karasho etale khabar padashe,
ma bap na ketala rupiya
udavya chhe tame !!

Life Quotes Gujarati

4 years ago

અંદરથી જાગો ત્યારે જ સાચી

અંદરથી જાગો ત્યારે
જ સાચી સવાર કહેવાય,
બાકી રોજ એક રાત પછી
સવાર તો થાય જ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

andar thi jago tyare
j sachi savar kahevay,
baki roj ek rat pachhi
savar to thay j chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

માણસ જોઈએ તેટલા મળે સાહેબ,

માણસ જોઈએ
તેટલા મળે સાહેબ,
પણ જોઈએ એવા તો
ભાગ્યે જ મળે !!

manas joie
tetala male saheb,
pan joie eva to
bhagye j male !!

Life Quotes Gujarati

4 years ago

હું ખરેખર એમનાથી વાત કરવા

હું ખરેખર
એમનાથી વાત કરવા માંગુ છું,
પણ એમને લાગે છે કે
હું એમને Disturb કરું છું !!
😂😂😂😂😂😂

hu kharekhar
emanathi vat karava mangu chhu,
pan emane lage chhe ke
hu emane disturb karu chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સાચું કહેવાય છે કે છોકારીયું

સાચું કહેવાય છે કે
છોકારીયું પાસે દિમાગ નથી હોતું,
એટલે જ તો એ દરેક સંબંધ
દિલથી નિભાવે છે !!

sachu kahevay chhe ke
chhokariyu pase dimag nathi hotu,
etale j to e darek sambandh
dil thi nibhave chhe !!

તું Online હોય તો, આ

તું Online હોય તો,
આ Network પણ ભાવ
ખાય છે !!

tu online hoy to,
aa network pan bhav
khay chhe !!

છોકરીઓને કોઈ બીજો શોખ હોય

છોકરીઓને કોઈ
બીજો શોખ હોય કે ના હોય,
પણ બેનપણીના વરને જોવાનો
બહુ મોટો શોખ હોય છે !!
😂😂😂😂😂😂

chhokarione koi
bijo shokh hoy ke na hoy,
pan benapanina var ne jovano
bahu moto shokh hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.