કોકને ગમવા માટે પોતાને ઉદાસ
કોકને ગમવા માટે
પોતાને ઉદાસ ક્યારેય
ના કરાય સાહેબ !!
kokane gamava mate
potane udas kyarey
na karay saheb !!
Life Quotes Gujarati
3 years ago
સંબંધ ત્યારે નબળા પડે જયારે
સંબંધ ત્યારે નબળા પડે
જયારે એકબીજાને પામવા નીકળેલા
બે જણ એકબીજાને માપવા લાગે !!
sambandh tyare nabala pade
jayare ekabijane pamava nikalela
be jan ekabijane mapava lage !!
Sambandh Status Gujarati
3 years ago
વૃદ્ધાવસ્થા એટલે એવી અવસ્થા જયારે
વૃદ્ધાવસ્થા એટલે
એવી અવસ્થા જયારે
તમને બધા સવાલોના જવાબ
ખબર હોય પણ પૂછવા વાળું
કોઈ ના હોય !!
vruddhavastha etale
evi avastha jayare
tamane badha savalona javab
khabar hoy pan puchhava valu
koi na hoy !!
Life Quotes Gujarati
3 years ago
મિત્રો હંમેશા એવા બનાવો કે
મિત્રો હંમેશા એવા
બનાવો કે એમને વાત કર્યા
પછી કહેવું ના પડે કે આ વાત
બીજા કોઈને કરતા નહીં !!
mitro hammesha eva
banavo ke emane vat karya
pachhi kahevu na pade ke vat
bija koine karata nahi !!
Dosti Shayari Gujarati
3 years ago
સૌથી વધારે ઓનલાઈન એ જ
સૌથી વધારે
ઓનલાઈન એ જ રહેતા
હોય છે જે એકલા હોય છે !!
sauthi vadhare
online e j raheta
hoy chhe je ekala hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર,
બાળપણનો રવિવાર
એટલે થાકવાનો રવિવાર,
અને અત્યારનો રવિવાર એટલે
થાક ઉતારવાનો રવિવાર !!
balapanano ravivar
etale thakavano ravivar,
ane atyarano ravivar etale
thak utaravano ravivar !!
Life Quotes Gujarati
3 years ago
આ દિલને કેટલો વહેમ હતો,
આ દિલને
કેટલો વહેમ હતો,
જાણે એને પણ મારાથી
સાચો પ્રેમ હતો !!
aa dilane
ketalo vahem hato,
jane ene pan marathi
sacho prem hato !!
Bewafa Shayari Gujarati
3 years ago
ફૂંક મારીને કોઈનો ચૂલો ના
ફૂંક મારીને કોઈનો ચૂલો
ના સળગાવી શકતો તો ચાલશે,
પણ કોઈના કાન ફૂંકીને તેનું
ઘર ના સળગાવશો !!
funk marine koino chulo
na salagavi shakato to chalashe,
pan koina kan funkine tenu
ghar na salagavasho !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ માટે સારું કરવા આપેલો
કોઈ માટે સારું
કરવા આપેલો ભોગ
એ છપ્પન ભોગ કરતા પણ
મોટો ભોગ છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
koi mate saru
karava apelo bhog
e chhappan bhog karata pan
moto bhog chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હોય છતાં કંઈ નથી આપવું
હોય છતાં કંઈ
નથી આપવું એ માણસ,
નથી છતાં આપી દેવું
એ માણસાઈ !!
hoy chhata kai
nathi apavu e manas,
nathi chhata aapi devu
e manasai !!
Life Quotes Gujarati
3 years ago
