Shala Rojmel
શાંત રહેવાથી સાવજની જાત ના

શાંત રહેવાથી
સાવજની જાત ના
બદલાઈ જાય અને બુમો
પાડવાથી કુતરાઓ ક્યારેય
સિંહ ના બની જાય !!

shant rahevathi
savajani jat na
badalai jay ane bumo
padavathi kutarao kyarey
sinh na bani jay !!

જીવનમાં એટલા વ્યસ્ત થઇ જાઓ

જીવનમાં એટલા
વ્યસ્ત થઇ જાઓ કે પછતાવો,
દુઃખ, નફરત કે ડર માટે સમય જ ના
બચે કારણ કે જીવનમાં ખાલી વ્યક્તિ જ
સૌથી વધારે દુઃખી થાય છે !!

jivanama etala
vyast thai jao ke pachhatavo,
dukh, nafarat ke dar mate samay j na
bache karan ke jivanama khali vyakti j
sauthi vadhare dukhi thay chhe !!

Life Quotes Gujarati

3 years ago

બળતરા કરવા વાળા ઉપર ઘી

બળતરા
કરવા વાળા ઉપર
ઘી નાખો અને બોલો
સ્વાહા !!

balatara
karava vala upar
ghee nakho ane bolo
swaha !!

આ જિંદગીમાં ઘણા દુઃખ જોયા

આ જિંદગીમાં
ઘણા દુઃખ જોયા છે,
હવે બસ તારી સાથે સુખી
જિંદગી વિતાવવી છે !!

aa jindagima
ghana dukh joya chhe,
have bas tari sathe sukhi
jindagi vitavavi chhe !!

બહુ યાદ આવે છે, તારી

બહુ યાદ આવે છે,
તારી સાથે વિતાવેલો
સમય અને તું !!

bahu yaad aave chhe,
tari sathe vitavelo
samay ane tu !!

પહેલા હું ભાડાના મકાનમાં રહેતો

પહેલા હું ભાડાના મકાનમાં રહેતો
પછી એક દોસ્તે DREAM11 વિશે જણાવ્યું,
હવે અમે બંને થોડાક દિવસ લાલ દરવાજા
અને થોડાક દિવસ કાલુપુર સ્ટેશને રહીએ છીએ !!

pahela hu bhadana makanam raheto
pachhi ek doste dream11 vishe janavyu,
have ame banne thodak divas lal daravaja
ane thodak divas kalupur station rahie chie !!

Gujarati Jokes

3 years ago

જયારે પણ એમ થાય કે

જયારે પણ એમ થાય
કે આપણી સાથે હવે કોઈ નથી,
ત્યારે એ ના ભૂલવું કે માતા પિતા અને
બીજા અમુક લોકો આપણી સાથે છે !!

jayare pan em thay
ke apani sathe have koi nathi,
tyare e na bhulavu ke mata pita ane
bija amuk loko apani sathe chhe !!

Life Quotes Gujarati

3 years ago

એમ જ સાથ નિભાવે એવા

એમ જ સાથ
નિભાવે એવા પણ હોય છે,
એવું જરૂરી નથી કે દરેક વાતનું
વચન હોવું જોઈએ !!

em j sath
nibhave eva pan hoy chhe,
evu jaruri nathi ke darek vatanu
vachan hovu joie !!

આજે એ મને હા પાડવાની

આજે એ મને
હા પાડવાની જ હતી
પરંતુ જેવો હું ખિસ્સામાંથી
ચોકલેટ કાઢવા ગયો તો
ભૂલથી બીડીનું બંડલ
નીકળી ગયું !!

aje e mane
h padavani j hati
parantu jevo hu khissamanthi
chocolate kadhava gayo to
bhulathi bidinu bandal
nikali gayu !!

Gujarati Jokes

3 years ago

એક સુખી જીવન જીવવા માટે

એક સુખી
જીવન જીવવા માટે
એ સ્વીકારવું ખુબ જરૂરી છે કે
આપણી પાસે જે છે એ સર્વશ્રેષ્ઠ છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ek sukhi
jivan jivava mate
e svikaravu khub jaruri chhe ke
apani pase je chhe e sarvasreshth chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.