જો તું કારણ ના પૂછે
જો તું કારણ
ના પૂછે તો એક વાત કહું,
તારા વગર હવે હું
જીવી નહીં શકું !!
jo tu karan
na puchhe to ek vat kahu,
tara vagar have hu
jivi nahi shaku !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે પણ હું #hmm બોલું
જયારે પણ હું #hmm બોલું
ત્યારે એનો મતલબ હોય છે,
કે તારી બકવાસ વાતોનો
મારી પાસે કોઈ જવાબ નથી !!
😂😂😂😂😂😂
jayare pan hu#hmm bolu
tyare eno matalab hoy chhe,
ke tari bakavas vatono
mari pase koi javab nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પથ્થરની શું વાત કરું, ઉદાહરણ
પથ્થરની શું વાત કરું,
ઉદાહરણ તારું આપીને પૂર્ણ કરું !!
paththar ni shu vat karu,
udaharan taru aapine purn karu !!
Sad Shayari Gujarati
4 years ago
જમાનો નીકળી જાય છે સાહેબ,
જમાનો
નીકળી જાય છે સાહેબ,
કોઈની યાદોને ભૂલવા માટે !!
jamano
nikali jay chhe saheb,
koini yadone bhulava mate !!
Miss You Shayari Gujarati
4 years ago
એમનાથી શું નારાજગી રાખવી, જેને
એમનાથી શું
નારાજગી રાખવી,
જેને તમારી કંઈ પડી જ નથી !!
emanathi shu
narajagi rakhavi,
jene tamari kai padi j nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
પ્રેમની તો ખબર નથી પણ
પ્રેમની તો
ખબર નથી પણ હા,
નફરત તને બહુ જ કરું છું હું !!
😂😂😂😂😂😂
prem ni to
khabar nathi pan ha,
nafarat tane bahu j karu chhu hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ના મારે તારું #Favorite બનવું
ના મારે તારું #Favorite
બનવું છે કે ના તો #Best,
મારે તો બસ તારા બનવું છે
બધાને ભૂલીને !!
na mare taru#favorite
banavu chhe ke na to#best,
mare to bas tara banavu chhe
badhane bhuline !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ વરસાવે છે મજામાં લાગે
પ્રેમ વરસાવે છે
મજામાં લાગે છે,
વરસાદ આજે નશામાં
લાગે છે !!
🌹💖🌹💖🌹💖🌹💖
prem varasave chhe
majama lage chhe,
varasad aaje nashama
lage chhe !!
🌹💖🌹💖🌹💖🌹💖
Love Shayari Gujarati
4 years ago
માંગું છું ભગવાન પાસે થી
માંગું છું ભગવાન
પાસે થી એક જ દુવા,
બનાવી દે મને તારી
ભત્રીજીના ફૂવા !!
😘😘😘😘😘😘😘
mangu chhu bhagavan
pase thi ek j duva,
banavi de mane tari
bhatrijinafuva !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
"ચા"ના કપ જેવો નશો છે
"ચા"ના કપ
જેવો નશો છે એનામાં,
સવાર પડે ને તલબ
લાગી જાય છે !!
"cha"na kup
jevo nasho chhe enama,
savar pade ne talab
lagi jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
