Shala Rojmel
ઓયે પાગલ તું શું કામ

ઓયે પાગલ તું શું કામ
ફિકર કરે છે દુનિયાની,
હું છું ને તારી સાથે !!

oye pagal tu shu kam
fikar kare chhe duniyani,
hu chhu ne tari sathe !!

બધી કંપનીએ ફ્રી કોલ જાહેર

બધી કંપનીએ
ફ્રી કોલ જાહેર કર્યા,
પણ લાંબી વાત ચાલે એવા
સંબંધ જ ક્યાં રહ્યા છે !!

badhi kampanie
free call jaher karya,
pan lambi vat chale eva
sambandh j kya rahya chhe !!

મારા તો નસીબ જ ખરાબ

મારા તો નસીબ જ ખરાબ છે,
જ્યારે હું #Offline હોય ત્યારે જ
એ #Online આવે છે !!

mara to nasib j kharab chhe,
jyare hu#offline hoy tyare j
e#online aave chhe !!

તારા વાળ બગાડી નાખવાનું કંઈ

તારા વાળ બગાડી
નાખવાનું કંઈ ખાસ કારણ નથી,
બસ કોશિશ એટલી હોય છે કે તું
બીજા કોઈને ગમી ના જાય !!

tara val bagadi
nakhavanu kai khas karan nathi,
bas koshish etali hoy chhe ke tu
bija koine gami na jay !!

આજકાલ શેમ્પુમાં એટલા બધા કાજુ

આજકાલ શેમ્પુમાં એટલા
બધા કાજુ બદામ નાખે છે,
કે મન થાય છે જમ્યા પછી એક
ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં !!
😂😂😂😂😂

aajakal shempuma etala
badha kaju badam nakhe chhe,
ke man thay chhe jamya pachi ek
chamachi shempu pivanu chalu kari lau !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું મને યાદ કરવા પણ

તું મને યાદ
કરવા પણ તૈયાર નથી,
ને હું દિવસની શરૂઆત જ
તારા નામથી કરું છું !!

tu mane yad
karava pan taiyar nathi,
ne hu divas ni sharuat j
tara nam thi karu chhu !!

અમુક લોકો એવા મદદગાર હોય

અમુક લોકો
એવા મદદગાર હોય છે,
જેને ખબર હોય કે સામેવાળો
કામમાં નથી આવવાનો તોય
મદદ કરતા રહે છે !!

amuk loko
eva madadagar hoy chhe,
jene khabar hoy ke samevalo
kam ma nathi aavavano toy
madad karata rahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

આશીર્વાદના ભલે કોઈ રંગ નથી

આશીર્વાદના ભલે
કોઈ રંગ નથી હોતા,
પણ આશીર્વાદ રંગ
જરૂરથી  લાવે છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

aashirvad na bhale
koi rang nathi hota,
pan aashirvad rang
jarur thi  lave chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

આમ પાણીની લહેરોની જેમ જિંદગી

આમ પાણીની
લહેરોની જેમ જિંદગી વહી ગઈ,
ખોવાઈ ગયો તું ક્યાંક અને
ખાલી હું રહી ગઈ !!

aam panini
laheroni jem jindagi vahi gai,
khovai gayo tu kyank ane
khali hu rahi gai !!

એને જોઇને નશો ચડે તો

એને જોઇને
નશો ચડે તો એમાં શું નવાઈ,
દરિયો પણ લથડીયા ખાય છે
પુનમનો ચાંદ જોઇને !!

ene joine
nasho chade to ema shu navai,
dariyo pan lathadiya khay chhe
punam no chand joine !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.