"તું જા હું ઠીક થઇ
"તું જા હું ઠીક
થઇ જઈશ" હું ખોટું બોલ્યો,
"કસમથી હું જલ્દી પાછી
આવીશ" એ ખોટું બોલી !!
"tu j hu thik
thai jaish" hu khotu bolyo,
"kasam thi hu jaldi pachhi
aavish" e khotu boli !!
Breakup Shayari Gujarati
4 years ago
તમે પાછુ વળીને જોઈ લો
તમે પાછુ વળીને
જોઈ લો માત્ર એકવાર,
તમારા જ પડછાયામાં
મળીશ હું અનેકવાર !!
tame pachhu valine
joi lo matr ekavar,
tamara j padachayama
malish hu anekavar !!
Love Shayari Gujarati
4 years ago
પરફેક્ટ જોડી માત્ર ચપ્પલમાં જ
પરફેક્ટ જોડી માત્ર
ચપ્પલમાં જ જોવા મળે છે,
બાકી બધો લોકોનો વહેમ છે !!
parafekt jodi matr
chappal ma j jova male chhe,
baki badho lokono vahem chhe !!
Gujarati Jokes
4 years ago
કબુલ છે ભલે મને વિદાઈ
કબુલ છે ભલે
મને વિદાઈ આપી દે તું,
બસ આ જિંદગી નીકળી જાય
એટલી યાદ આપી દે તું !!
kabul chhe bhale
mane vidai aapi de tu,
bas jindagi nikali jay
etali yad aapi de tu !!
Love Shayari Gujarati
4 years ago
એકલો માણસ ક્યારેય દુખી નથી
એકલો માણસ
ક્યારેય દુખી નથી હોતો,
દુખી એ ત્યારે જ થાય છે
જ્યારે કોઈના સાથની
આદત પડી જાય છે !!
ekalo manas
kyarey dukhi nathi hoto,
dukhi e tyare j thay chhe
jyare koina sath ni
aadat padi jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
છોકરી અજાણ્યા છોકરાને મદદ નથી
છોકરી અજાણ્યા
છોકરાને મદદ નથી કરતી,
પણ છોકરો અજાણી છોકરીની
મદદ જરૂર કરે છે !!
chhokari ajanya
chhokarane madad nathi karati,
pan chhokaro ajani chhokarini
madad jarur kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
પ્રેમની ના કઈ રીતે કહેશો,
પ્રેમની ના કઈ રીતે કહેશો,
મને મુકીને કઈ રીતે રહેશો !!
prem ni na kai rite kahesho,
mane mukine kai rite rahesho !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસની આ નાદાની પણ ખરેખર
માણસની આ નાદાની
પણ ખરેખર બેમિસાલ છે,
અંધારું હૃદયમાં છે ને દીવો
મંદિરમાં જલાવે છે !!
manas ni aa nadani
pan kharekhar bemisal chhe,
andharu raday ma chhe ne divo
mandir ma jalave chhe !!
Life Quotes Gujarati
4 years ago
એક તું જ આનાકાની કરે
એક તું જ
આનાકાની કરે છે,
બાકી તારી યાદોં તો રોજ
મનમાની કરે છે !!
ek tu j
anakani kare chhe,
baki tari yado to roj
man mani kare chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
સફળતા માટે તો સંઘર્ષ જ
સફળતા માટે તો
સંઘર્ષ જ કરવો પડે સાહેબ,
બાકી કિસ્મત તો અકસ્માત
અને સટ્ટામાં જ કામ લાગે.
safalata mate to
sangharsh j karavo pade saheb,
baki kismat to akasmat
ane sattama j kam lage.
Gujarati Suvichar
4 years ago
