તકદીર ક્યાં એવી કોઈ ને
તકદીર ક્યાં એવી
કોઈ ને મળે જ છે દોસ્ત,
કે જે વ્યક્તિ જોડે પ્રેમ થયો
હોય એ જ નસીબ બને !!
takadir kya evi
koi ne male j chhe dost,
ke je vyakti jode prem thayo
hoy e j nasib bane !!
Love Shayari Gujarati
4 years ago
તમે કોઈની બહેનની ઈજ્જત બચાવશો,
તમે કોઈની
બહેનની ઈજ્જત બચાવશો,
તો તમારી બહેન પણ રાજી
થશે સાહેબ !!
tame koini
bahen ni ijjat bachavasho,
to tamari bahen pan raji
thashe saheb !!
Life Quotes Gujarati
4 years ago
તમારા વિશે ખરાબ એ જ
તમારા વિશે
ખરાબ એ જ વિચારી શકે,
જે તમારી બરાબરી ના
કરી શકે !!
tamara vishe
kharab e j vichari shake,
je tamari barabari na
kari shake !!
Life Quotes Gujarati
4 years ago
દુઃખમાં પોતાના લોકો જ સાથ
દુઃખમાં પોતાના લોકો જ
સાથ આપે એ તો ખબર હતી,
પણ પોતાના જ દુઃખ આપશે
એ વાતની ક્યાં ખબર હતી !!
dukh ma potana loko j
sath aape e to khabar hati,
pan potana j dukh aapashe
e vat ni kya khabar hati !!
Sad Shayari Gujarati
4 years ago
બસ એક હું હોય અને
બસ એક હું હોય
અને મારી સાથે તું હોય,
પછી દુનિયાદારીનું
ક્યાંથી ભાન હોય !!
bas ek hu hoy
ane mari sathe tu hoy,
pachhi duniyadarinu
kyanthi bhan hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
માનો કે ના માનો પણ
માનો કે ના
માનો પણ એકતરફી પ્રેમ,
હંમેશા પ્રમાણિક અને
સાચો હોય છે !!
mano ke na
mano pan ekatarafi prem,
hammesha pramanik ane
sacho hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
અમુક લોકો આયુર્વેદિક હોય છે,
અમુક લોકો
આયુર્વેદિક હોય છે,
ઈમરજન્સીમાં ક્યારેય
કામ ના આવે !!
😂😂😂😂😂
amuk loko
ayurvedic hoy chhe,
emergency kyarey
kam na aave !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પતંગ તારમાં અટવાયો છે ને
પતંગ તારમાં
અટવાયો છે ને હું તારામાં,
તૂટી જઈશું પણ જુદા તો
નહીં જ થવાય !!
patang tar ma
atavayo chhe ne hu tarama,
tuti jaishu pan juda to
nahi j thavay !!
Romantic Shayari Gujarati
4 years ago
આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા
આ દુનિયામાં ભગવાનને
યાદ કરવાવાળા કરતા,
સારા કર્મો કરવાવાળા
વધારે સુખી છે સાહેબ !!
aa duniyama bhagavan ne
yad karavavala karata,
sara karmo karavavala
vadhare sukhi chhe saheb !!
Gujarati Suvichar
4 years ago
પ્રેમ એટલે હું કોઈનું ના
પ્રેમ એટલે
હું કોઈનું ના સાંભળુ,
જયારે તારી સાથે વાત
કરતો હોવ !!
prem etale
hu koinu na sambhalu,
jayare tari sathe vat
karato hov !!
Love Shayari Gujarati
4 years ago
