મને કોઈ ગમી જાય, અને
મને કોઈ ગમી જાય,
અને એ રીલેશનશીપમાં ના હોય
એવું ક્યારેય બને જ નહીં !!
😂😂😂😂😂😂
mane koi gami jay,
ane e reletionship ma na hoy
evu kyarey bane j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે દોરાની ગાંઠ ખુલી શકતી
જે દોરાની
ગાંઠ ખુલી શકતી હોય,
એ દોરા પર કાતર ક્યારેય
ના મારવી !!
je dorani
ganth khuli shakati hoy,
e dora par katar kyarey
na maravi !!
Gujarati Suvichar
3 years ago
જોવા માટે તો મેદાનમાં હજારો
જોવા માટે તો
મેદાનમાં હજારો ભરી હતી,
પણ અમારી નજરોમાં તો
એક તું જ પરી હતી !!
jova mate to
medan ma hajaro bhari hati,
pan amari najaroma to
ek tu j pari hati !!
Romantic Shayari Gujarati
3 years ago
એવો ખજાનો છુપાવી રાખ્યો છે
એવો ખજાનો
છુપાવી રાખ્યો છે દિલમાં,
જેના માલિક લાખોમાં એક
એટલે કે તમે છો !!
evo khajano
chhupavi rakhyo chhe dil ma,
jena malik lakhoma ek
etale ke tame chho !!
Romantic Shayari Gujarati
3 years ago
અધુરું રહેવાની પણ એક મજા
અધુરું રહેવાની
પણ એક મજા છે,
પૂર્ણતા પૂર્ણવિરામ
જેવી હોય છે !!
adhuru rahevani
pan ek maja chhe,
purnata purn viram
jevi hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધી ચુપ હતી ત્યાં
જ્યાં સુધી ચુપ હતી
ત્યાં સુધી સંસ્કારી હતી,
જયારે સામે જવાબ આપ્યો
તો બદતમીજ થઇ ગઈ !!
jya sudhi chup hati
tya sudhi sanskari hati,
jayare same javab aapyo
to badatamij thai gai !!
Sad Shayari Gujarati
3 years ago
તું કહે તો જિંદગીનો આગળનો
તું કહે તો
જિંદગીનો આગળનો
શ્વાસ લેવાનું પણ ભૂલી જાઉં,
પણ તને ભૂલવું મારા બસમાં નથી !!
tu kahe to
jindagino aagalano
shvas levanu pan bhuli jau,
pan tane bhulavu mara bas ma nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
સમજણ વગરની સુંદરતા, રીફીલ વગરની
સમજણ
વગરની સુંદરતા,
રીફીલ વગરની રૂપાળી
બોલપેન જેવી છે !!
samajan
vagar ni sundarata,
rifil vagar ni rupali
bol pen jevi chhe !!
Gujarati Suvichar
3 years ago
ખામોશ તો અમે ત્યારે થઇ
ખામોશ તો
અમે ત્યારે થઇ ગયા,
જ્યારે એ મનગમતા ત્રણ
શબ્દો કહી ગયા !!
khamosh to
ame tyare thai gaya,
jyare e managamata tran
shabdo kahi gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
ખાલી દિલ તોડ્યું હોત તો
ખાલી દિલ તોડ્યું
હોત તો સહન કરી લેત,
પણ તે તો મને જ તોડી દીધો !!
khali dil todyu
hot to sahan kari let,
pan te to mane j todi didho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
