ઘણા લોકો દિલના ખરાબ નથી
ઘણા લોકો
દિલના ખરાબ નથી હોતા,
બસ એમનો મગજ ખરાબ
રહેતો હોય છે !!
ghana loko
dil na kharab nathi hota,
bas emano magaj kharab
raheto hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
હાથ એટલો જોરથી જ પકડવો,
હાથ એટલો
જોરથી જ પકડવો,
જેટલી દુર તમે સાથે
ચાલી શકો !!
hath etalo
jor thi j pakadavo,
jetali dur tame sathe
chali shako !!
Life Quotes Gujarati
4 years ago
લાખ કોશિશ કરી પોતાને Busy
લાખ કોશિશ કરી
પોતાને Busy રાખવાની,
પણ એ વ્યક્તિ મને યાદ
આવી જ જાય છે !!
lakh koshish kari
potane busy rakhavani,
pan e vyakti mane yad
aavi j jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
જીદ તમારી આપોઆપ ઓછી થતી
જીદ તમારી
આપોઆપ ઓછી થતી જણાશે,
જવાબદારી તમારા જીવનમાં
જેમ જેમ દાખલ થતી જણાશે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jid tamari
apo aap ochhi thati janashe,
javabadari tamara jivan ma
jem jem dakhal thati janashe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
પત્નીઓ માટે એક નવું ટેન્શન
પત્નીઓ માટે
એક નવું ટેન્શન થઇ ગયું,
ઘરમાં રહી રહીને પતિ એમનાથી
ગોરા થઇ ગયા !!
😂😂😂😂😂😂
patnio mate
ek navu tension thai gayu,
ghar ma rahi rahine pati emanathi
gora thai gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એકલતા હવે ચડી છે તોફાને,
એકલતા હવે
ચડી છે તોફાને,
નથી સુતી કે નથી
સુવા દેતી !!
ekalata have
chadi chhe tofane,
nathi suti ke nathi
suva deti !!
Breakup Shayari Gujarati
4 years ago
બસ એક તારી કમી છે
બસ એક
તારી કમી છે એ મોત,
દિલ એ લઇ ગઈ જાન
તું લઇ જા !!
bas ek
tari kami chhe e mot,
dil e lai gai jan
tu lai ja !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કુંભકર્ણ એટલા માટે શાંતિથી સુતો,
કુંભકર્ણ
એટલા માટે શાંતિથી સુતો,
કેમ કે એની પાસે સ્માર્ટફોન નહોતો !!
😂😂😂😂😂😂
kumbhakarn
etala mate shantithi suto,
kem ke eni pase smart phone nahoto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પરિસ્થિતિ ભલે ગમે તેવી આવી
પરિસ્થિતિ
ભલે ગમે તેવી આવી જાય,
પણ તમારી દિલથી #Care
કરવાવાળી વ્યક્તિથી ક્યારેય
દુર ન જતા સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
paristhiti
bhale game tevi aavi jay,
pan tamari dil thi #care
karavavali vyaktithi kyarey
dur na jata saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
છોકરો કેટલો પણ Strong કેમ
છોકરો કેટલો
પણ Strong કેમ ના હોય,
એની ગર્લફ્રેન્ડ એને કમજોર
કરી જ નાખે છે !!
😂😂😂😂😂😂
chhokaro ketalo
pan strong kem na hoy,
eni girlfriend ene kamajor
kari j nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
