ઘણી બધી Sad પોસ્ટ ભેગી
ઘણી બધી Sad પોસ્ટ
ભેગી કરીને રાખી છે,
બસ હવે કોઈ દગો દે
એટલી વાર છે !!
😂😂😂😂😂😂
ghani badhi sad post
bhegi karine rakhi chhe,
bas have koi dago de
etali var chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જ્યાંથી ડરનો અંત થાય છે,
જ્યાંથી ડરનો અંત થાય છે,
ત્યાંથી જિંદગીની શરૂઆત થાય છે !!
🌻🌹💐શુભ રાત્રી 💐🌹🌻
jyanthi darano ant thay chhe,
tyanthi jindagini sharuat thay chhe !!
🌻🌹💐shubh ratri 💐🌹🌻
Good Night Shayari Gujarati
4 years ago
દુનિયામાં માત્ર બે વસ્તુ સાવ
દુનિયામાં માત્ર બે
વસ્તુ સાવ મફતમાં મળે છે,
એક મેગી સાથે મસાલો અને
બીજું સંબંધીઓ પાસેથી જ્ઞાન !!
😂😂😂😂😂😂
duniy ma matr be
vastu sav mafat ma male chhe,
ek meggi sathe masalo ane
biju sambandhio pasethi gnan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઝૂમકા ફક્ત જવેલરી નહીં, છોકરાઓ
ઝૂમકા
ફક્ત જવેલરી નહીં,
છોકરાઓ માટે એક
Emotions હોય છે !!
zumaka
fakt jewellery nahi,
chhokarao mate ek
emotions hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ચાલ આપણે ભાગ પાડી લઈએ,
ચાલ આપણે
ભાગ પાડી લઈએ,
તું એક મારો ને બાકી
બધું તારું !!
chal aapane
bhag padi laie,
tu ek maro ne baki
badhu taru !!
Romantic Shayari Gujarati
4 years ago
હંમેશા આનંદમાં રહેવા માટે, સુવિધાઓની
હંમેશા
આનંદમાં રહેવા માટે,
સુવિધાઓની નહીં સમજણની
જરૂર હોય છે !!
hammesha
anand ma raheva mate,
suvidhaoni nahi samajan ni
jarur hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
2022 માં કંઈ પણ થઇ
2022 માં કંઈ પણ
થઇ શકે એ પાક્કું છે,
બાકી એક વરસમાં ત્રણ ત્રણ
દિવાળી કોણ મનાવે છે ભાઈ !!
😂😂😂😂😂😂
2022 ma kai pan
thai shake e pakku chhe,
baki ek varas ma tran tran
divali kon manave chhe bhai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
માન્યું હજારો ભૂલો હશે મારી,
માન્યું હજારો
ભૂલો હશે મારી,
પણ સામે મારો પ્રેમ પણ
એટલો જ સાચો હતો !!
manyu hajaro
bhulo hashe mari,
pan same maro prem pan
etalo j sacho hato !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જરૂરી નથી દરેક પ્રેમમાં મિલન
જરૂરી નથી દરેક
પ્રેમમાં મિલન જ હોય,
અમુક પ્રેમ એવા પણ હોય છે
જે સાથે પણ નથી રહી શકતા
અને એકબીજા વગર પણ !!
jaruri nathi darek
prem ma milan j hoy,
amuk prem eva pan hoy chhe
je sathe pan nathi rahi shakata
ane ekabija vagar pan !!
Breakup Shayari Gujarati
4 years ago
મને એકલા રહેવાથી નહીં, જુઠ્ઠા
મને એકલા
રહેવાથી નહીં,
જુઠ્ઠા સંબંધોથી
ગુસ્સો આવે છે !!
mane ekala
rahevathi nahi,
juththa sambandhothi
gusso aave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
