Shala Rojmel
બે હૃદયની લાગણીઓના મેળાપ એટલી

બે હૃદયની લાગણીઓના
મેળાપ એટલી અસર કરે છે,
એકની આંખ ભીની થાય
તો બીજાનું હૃદય રડે છે !!

be raday ni laganiona
melap etali asar kare chhe,
ekani aankh bhini thay
to bijanu raday rade chhe !!

હું એ આંખમાં આંસુ ક્યારેય

હું એ આંખમાં આંસુ
ક્યારેય જોઈ નહીં શકું,
જે આંખમાં મેં મારા માટે
પ્રેમ જોયો હોય.

hu e aankh ma aansu
kyarey joi nahi shaku,
je aankh ma me mara mate
prem joyo hoy.

Love Shayari Gujarati

4 years ago

લાઈફમાં એવા મિત્રો મળ્યા છે,

લાઈફમાં
એવા મિત્રો મળ્યા છે,
કે બર્થડે ગિફ્ટ કોઈ નથી
આપતા પણ બર્થડે પાર્ટી
બધાને જોઈએ છે !!
😂😂😂😂😂😂

life ma
eva mitro malya chhe,
ke birthday gift koi nathi
aapata pan birthday party
badhane joie chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પ્રેમ કરવાવાળા હજારો મળી જશે,

પ્રેમ કરવાવાળા
હજારો મળી જશે,
તલાશ એની કરો જે
નિભાવી શકે !!

prem karavavala
hajaro mali jashe,
talash eni karo je
nibhavi shake !!

Love Shayari Gujarati

4 years ago

સૌથી વધારે ગરીબ એ માણસ

સૌથી વધારે
ગરીબ એ માણસ છે,
જેની ખુશીઓ બીજા
પર નિર્ભર છે !!

sauthi vadhare
garib e manas chhe,
jeni khushio bija
par nirbhar chhe !!

Life Quotes Gujarati

4 years ago

ઘણા મિત્રો મળતા હોય છે

ઘણા મિત્રો
મળતા હોય છે જિંદગીમાં,
અમુક રંગ બદલે તો અમુક
રંગ રાખતા હોય છે !!

ghana mitro
malata hoy chhe jindagima,
amuk rang badale to amuk
rang rakhata hoy chhe !!

એ ગુડ મોર્નિંગના મેસેજનો ફાયદો

એ ગુડ મોર્નિંગના
મેસેજનો ફાયદો જ શું,
જે છેક રાત્રે સીન થતો
હોય સાહેબ !!

e good morning na
message no fayado j shu,
je chhek ratre seen thato
hoy saheb !!

એમ ના કહો કે મારી

એમ ના કહો કે
મારી પાસે ટાઈમ નથી,
એમ કહો કે તારા માટે
ટાઈમ નથી !!

em na kaho ke
mari pase time nathi,
em kaho ke tara mate
time nathi !!

ખુદનું દર્દ, ખુદથી વધારે કોઈ

ખુદનું દર્દ,
ખુદથી વધારે
કોઈ ના સમજી શકે !!

khud nu dard,
khud thi vadhare
koi na samaji shake !!

Sad Shayari Gujarati

4 years ago

મારે બસ તું જ જોઈએ

મારે બસ
તું જ જોઈએ છે,
રિપ્લેસમેન્ટનો કોઈ
સવાલ જ નથી !!

mare bas
tu j joie chhe,
replacement no koi
saval j nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.