આ ઠંડીમાં ગરમ હવા જેવી
આ ઠંડીમાં
ગરમ હવા જેવી છે,
મારી ચા પણ બિલકુલ
દવા જેવી છે !!
aa thandima
garam hava jevi chhe,
mari cha pan bilakul
dava jevi chhe !!
Life Quotes Gujarati
4 years ago
દુનિયાના બધા ગમ એક બાજુ,
દુનિયાના
બધા ગમ એક બાજુ,
અને દર વર્ષે ઉંમર વધવાનું
ગમ એક બાજુ !!
😂😂😂😂😂😂
duniyana
badha gam ek baju,
ane dar varshe ummar vadhavanu
gam ek baju !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
ભાવ ખાવાનો
સ્વભાવ રાખવા કરતા,
ભાવ ભરેલો સ્વભાવ રાખશો
તો ખુશ રહેશો !!
bhav khavano
svabhav rakhava karata,
bhav bharelo svabhav rakhasho
to khush rahesho !!
Life Quotes Gujarati
4 years ago
મેસેજનો રિપ્લાય સરખો આપતી નથી,
મેસેજનો રિપ્લાય
સરખો આપતી નથી,
એ જિંદગીભર સાથ
આપશે ખરા ?
message no reply
sarakho aapati nathi,
e jindagibhar sath
aapashe khara?
Narajagi Shayari Gujarati
4 years ago
આંગળીઓ આજે પણ એ વિચારમાં
આંગળીઓ આજે
પણ એ વિચારમાં ગુમસુમ છે,
કે એમણે નવા હાથને કેવી
રીતે પકડ્યો હશે !!
aangalio aaje
pan e vichar ma gum sum chhe,
ke emane nava hath ne kevi
rite pakadyo hashe !!
Bewafa Shayari Gujarati
4 years ago
રાતના ૧૨ વાગ્યા પછી એ
રાતના ૧૨ વાગ્યા
પછી એ લોકો યાદ આવે છે,
જેણે આપણી જિંદગીના
૧૨ વગાડ્યા હોય !!
😂😂😂😂😂😂
rat na 12 vagya
pachhi e loko yad aave chhe,
jene aapani jindagina
12 vagadya hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નાની નાની વાતોને મોટી ના
નાની નાની
વાતોને મોટી ના કરો,
એનાથી આપણી જિંદગી
નાની થઇ જાય છે !!
nani nani
vatone moti na karo,
enathi apani jindagi
nani thai jay chhe !!
Gujarati Suvichar
4 years ago
પ્રેમ અને ઈજ્જત માટે નમી
પ્રેમ અને
ઈજ્જત માટે નમી જાઓ,
પણ ક્યારેય નમીને પ્રેમ
કે ઈજ્જત ના માંગતા !!
prem ane
ijjat mate nami jao,
pan kyarey namine prem
ke ijjat na mangata !!
Life Quotes Gujarati
4 years ago
મારાથી સારાની તલાશમાં, એમણે મને
મારાથી સારાની તલાશમાં,
એમણે મને પણ ખોઈ દીધો !!
marathi sarani talashama,
emane mane pan khoi didho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
વાતચીત નથી થતી તો પણ
વાતચીત નથી
થતી તો પણ જીવી લીધું,
એક તને જોવાનું સુખ હતું એ
પણ નસીબે છીનવી લીધું !!
vatachit nathi
thati to pan jivi lidhu,
ek tane jovanu sukh hatu e
pan nasibe chhinavi lidhu !!
Breakup Shayari Gujarati
4 years ago
