જે સંબંધમાં ઝેર ભળી ગયું
જે સંબંધમાં
ઝેર ભળી ગયું હોય,
એ સંબંધમાં અમૃત ભળી
જાય તો પણ મીઠા
ના થઇ શકે !!
je sambandh ma
zer bhali gayu hoy,
e sambandh ma amrut bhali
jay to pan mitha
na thai shake !!
Sambandh Status Gujarati
4 years ago
જરાય અફસોસ નથી મને પ્રેમ
જરાય અફસોસ
નથી મને પ્રેમ કર્યાનો,
અફસોસ બસ એટલો જ છે
કે અધુરો રહી ગયો !!
jaray afasos
nathi mane prem karyano,
afasos bas etalo j chhe
ke adhuro rahi gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
લવ મેરેજને એરેન્જ મેરેજ સુધી
લવ મેરેજને એરેન્જ
મેરેજ સુધી પહોંચાડવા,
એ હજુય કેટલાય લોકોનું
DREAM છે !!
love marriage ne arrange
marriage sudhi pahonchadava,
e hajuy ketalay lokonu
dream chhe !!
Love Shayari Gujarati
4 years ago
80% લોકો જે વાતો રૂબરૂમાં
80% લોકો જે વાતો
રૂબરૂમાં નથી કરી શકતા,
એ બધી વાતો મેસેજમાં
કરતા હોય છે !!
80% loko je vato
rubaruma nathi kari shakata,
e badhi vato message ma
karata hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભલે તું મને પ્રેમ ના
ભલે તું મને પ્રેમ ના કરે,
પણ એકવાર વિચાર તો કર
કે આખી દુનિયામાં મેં તને
જ પસંદ કરી છે !!
bhale tu mane prem na kare,
pan ekavar vichar to kar
ke aakhi duniyama me tane
j pasand kari chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પોતાને હંમેશા Special સમજો, કેમ
પોતાને
હંમેશા Special સમજો,
કેમ કે ભગવાન કોઈ દિવસ કોઈ
નકામી વસ્તુ નથી બનાવતા !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
potane
hammesha special samajo,
kem ke bhagavan koi divas koi
nakami vastu nathi banavata !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
ના કરો એના મેસેજનો Wait,
ના કરો
એના મેસેજનો Wait,
જે Online તો હોય છે પણ
કોઈ બીજા માટે !!
na karo
ena message no wait,
je online to hoy chhe pan
koi bija mate !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમે મળ્યા તો લાગ્યું, જાણે
તમે મળ્યા તો લાગ્યું,
જાણે કોઈ વર્ષો જૂની દુવા
કબુલ થઇ ગઈ હોય !!
tame malya to lagyu,
jane koi varsho juni duva
kabul thai gai hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
મિત્રો તમે માનો છો એટલું
મિત્રો તમે માનો છો એટલું
સહેલું પણ નથી આ લગ્નજીવન,
ઘરે સાળો આવે તો પ્રેમ
દેખાડવો પડે અને સાળી
આવે તો પ્રેમ છૂપાવવો પડે !!
😂😂😂😂😂😂
mitro tame mano chho etalu
sahelu pan nathi lagn jivan,
ghare salo aave to prem
dekhadavo pade ane sali
aave to prem chupavavo pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
Dear Girls ! 20 દિવસના પ્રેમ
Dear Girls !
20 દિવસના પ્રેમ માટે,
20 વર્ષની કાળજી ના ભૂલતા !!
dear girls!
20 divas na prem mate,
20 varsh ni kalaji na bhulat !!
Life Quotes Gujarati
4 years ago
