મારા નામને તારા નામનો સહારો
મારા નામને તારા
નામનો સહારો જોઈએ,
સમજી ગયો કે પછી બીજો
કોઈ ઈશારો જોઈએ ?
mara nam ne tara
nam no saharo joie,
samaji gayo ke pachhi bijo
koi isharo joie?
Romantic Shayari Gujarati
4 years ago
એક્ઝામ પહેલા ગમે તેટલી રજાઓ
એક્ઝામ પહેલા
ગમે તેટલી રજાઓ મળે,
વાંચવાની મજા તો એક્ઝામના
આગળના દિવસે જ આવે !!
😂😂😂😂😂😂
exam pahela
game tetali rajao male,
vanchavani maj to exam na
agalana divase j aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બેસ્ટ ફ્રેન્ડ તમારી સાથે ફોન
બેસ્ટ ફ્રેન્ડ તમારી
સાથે ફોન પર જો બહુ
ઈજ્જતથી વાત કરતા હોય,
તો સમજી લેવું કે એ ઘરમાં છે !!
😂😂😂😂😂😂
best friend tamari
sathe phone par jo bahu
ijjat thi vat karata hoy,
to samaji levu ke e ghar ma chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ એમને પણ ખુબ છે
પ્રેમ એમને
પણ ખુબ છે મારાથી,
બસ આ વહેમમાં જ જિંદગી
બરબાદ થઇ ગઈ !!
prem emane
pan khub chhe marathi,
bas vahem ma j jindagi
barabad thai gai !!
Bewafa Shayari Gujarati
4 years ago
વગર ચોપડીએ જે ઘણું બધું
વગર ચોપડીએ
જે ઘણું બધું શીખવી જાય,
બસ એનું જ નામ જિંદગી સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
vagar chopadie
je ghanu badhu shikhavi jay,
bas enu j nam jindagi saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
આટલી અઘરી હશે જિંદગી એ
આટલી અઘરી હશે
જિંદગી એ હું ના જાણતો હતો,
પ્રેમ થયા પહેલા હું પણ
જિંદગીને માણતો હતો !!
atali aghari hashe
jindagi e hu na janato hato,
prem thaya pahela hu pan
jindagine manato hato !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જો જિંદગીમાં કંઈ પણ ખરાબ
જો જિંદગીમાં કંઈ પણ
ખરાબ થાય તો શાંત રહેવું,
કેમ કે રડીને હસવામાં
મજા જ અલગ છે !!
jo jindagima kai pan
kharab thay to shant rahevu,
kem ke radine hasavama
maja j alag chhe !!
Life Quotes Gujarati
4 years ago
કદર કરવાનું શીખી લો સાહેબ,
કદર કરવાનું
શીખી લો સાહેબ,
કેમ કે જિંદગી અને લોકો
બીજીવાર નથી મળતા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kadar karavanu
shikhi lo saheb,
kem ke jindagi ane loko
bijivar nathi malata !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
મને ભણવાનું તો બહુ જ
મને ભણવાનું
તો બહુ જ ગમે છે,
બસ આ પરીક્ષાઓ
ના હોય તો !!
😂😂😂😂😂😂
mane bhanavanu
to bahu j game chhe,
bas parikshao
na hoy to !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે આજ તમને #Hurt કરે
જે આજ
તમને #Hurt કરે છે,
કાલ એ જ તમને
#Strong બનાવશે !!
je aaj
tamane #hurt kare chhe,
kal e j tamane
#strong banavashe !!
Life Quotes Gujarati
4 years ago
