એક #Fast રીપ્લાય તો થતો
એક #Fast રીપ્લાય
તો થતો નથી તારાથી,
અને #Friendship નિભાવીશ
એ પણ #Forever વાળી ?
ek#fast reply
to thato nathi tarathi,
ane #friendship nibhavish
e pan #forever vali?
Narajagi Shayari Gujarati
3 years ago
હરખનો હિસાબ ના હોય સાહેબ,
હરખનો
હિસાબ ના હોય સાહેબ,
અને જ્યાં હિસાબ હોય
ત્યાં હરખ ના હોય !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
harakh no
hisab na hoy saheb,
ane jya hisab hoy
tya harakh na hoy !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
#IMPORTANT છે તારી અને મારી
#IMPORTANT છે
તારી અને મારી વાતો,
બાકી બધી તો છે બસ
કહેવાની વાતો !!
#important chhe
tari ane mari vato,
baki badhi to chhe bas
kahevani vato !!
Romantic Shayari Gujarati
3 years ago
સાવ સાદા વિચારો જોડે લઈને
સાવ સાદા વિચારો
જોડે લઈને ચાલો દોસ્ત,
દુનિયા આપોઆપ તમને
અનોખા સમજશે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
sav sada vicharo
jode laine chalo dost,
duniya aapo aap tamane
anokha samajashe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
પસંદ તો આપણી જોરદાર છે,
પસંદ તો
આપણી જોરદાર છે,
વિશ્વાસના આવતો હોય તો
ઉદાહરણ તમારું જ જોઇલો !!
🌷🌷🌷🌷🌷🌷🌷
pasand to
aapani joradar chhe,
vishvas na avato hoy to
udaharan tamaru j joilo !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Romantic Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં મહેનત વગર કંઈજ
આ દુનિયામાં મહેનત
વગર કંઈજ નથી મળતું સાહેબ,
આપણો પડછાયો પણ તડકામાં
જઈએ ત્યારે મળે છે !!
aa duniyama mahenat
vagar kaij nathi malatu saheb,
aapano padachayo pan tadakama
jaie tyare male chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધા નિયમો સાચા પણ, નિયમો
બધા નિયમો સાચા પણ,
નિયમો એને લાગે જે પ્રેમ કરે,
બેવફા ને કોઈ નિયમ નથી લાગતા
એ તો બસ દિલ તોડી જાય !!
badha niyamo sacha pan,
niyamo ene lage je prem kare,
bevafa ne koi niyam nathi lagata
e to bas dil todi jay !!
Bewafa Shayari Gujarati
3 years ago
જયારે વાત બહેનની હોય ત્યારે,
જયારે વાત
બહેનની હોય ત્યારે,
ભાઈ નું દિલ હંમેશા
મોટું જ હોય છે !!
jayare vat
bahen ni hoy tyare,
bhai nu dil hammesha
motu j hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
પ્રેમમાં બીજું કાંઈ થાય કે
પ્રેમમાં બીજું કાંઈ થાય
કે ના થાય એ ખબર નથી,
પણ માણસ જરૂરથી પાગલ
જેવો થઈ જાય છે !!
😂😂😂😂😂😂
prem ma biju kai thay
ke na thay e khabar nathi,
pan manas jarur thi pagal
jevo thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ
સૌથી મોંઘી ઘડિયાળ
પહેરીને જોઈ લેજો દોસ્તો,
સમય ક્યારેય તમારા કહ્યા
પ્રમાણે નહીં ચાલે !!
sauthi monghi ghadiyal
paherine joi lejo dosto,
samay kyarey tamara kahya
pramane nahi chale !!
Dosti Shayari Gujarati
3 years ago
