અમે શબ્દો શોધતા રહી ગયા,
અમે શબ્દો
શોધતા રહી ગયા,
ને એ આંખોથી પૂરી
ગઝલ કહી ગયા !!
ame shabdo
shodhata rahi gaya,
ne e aankhothi puri
gazal kahi gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
ખાલી મારા મોબાઈલને જ ખબર
ખાલી મારા
મોબાઈલને જ ખબર છે,
કે દિવસમાં કેટલીવાર તારું
નામ Search થાય છે !!
khali mara
mobile ne j khabar chhe,
ke divas ma ketalivar taru
nam search thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓ એની સામે જ રડતી
છોકરીઓ એની
સામે જ રડતી હોય છે,
જે એના માટે Special હોય છે !!
chhokario eni
same j radati hoy chhe,
je ena mate special hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા સાચા પ્રેમનો, તમાશો બનાવી
મારા સાચા પ્રેમનો,
તમાશો બનાવી દીધો તમે !!
mara sacha prem no,
tamasho banavi didho tame !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ના કોલ ના મેસેજ, વરસાદમાં
ના કોલ ના મેસેજ,
વરસાદમાં ક્યાંક તણાઈ
તો નથી ગયા ને !!
😂😂😂😂😂😂
na call na message,
varasad ma kyank tanai
to nathi gaya ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમમાં થોડું દર્દ તો થશે,
પ્રેમમાં
થોડું દર્દ તો થશે,
પણ એ દર્દ ખુબ
મીઠું હશે !!
prem ma
thodu dard to thashe,
pan e dard khub
mithu hashe !!
Love Shayari Gujarati
3 years ago
દોસ્તોના લગ્નમાં ત્યાં સુધી અંધાધુંધ
દોસ્તોના લગ્નમાં
ત્યાં સુધી અંધાધુંધ નાચવું,
જ્યાં સુધી જોવાવાળા શરાબીનો
એવોર્ડ ના આપી દે !!
😂😂😂😂😂😂
dostona lagn ma
tya sudhi andhadhundh nachavu,
jya sudhi jovavala sharabino
award na aapi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને મરવાનું પસંદ છે, પણ
મને મરવાનું પસંદ છે,
પણ તને ભૂલીને જીવવાનું નહીં !!
mane maravanu pasand chhe,
pan tane bhuline jivavanu nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં કોઈ તારું નથી
આ દુનિયામાં કોઈ તારું નથી
એમ ભગવદ ગીતાનું કહેવું છે,
અને એ વાતમાં કંઈ ખોટું નથી
એવું જિંદગીના અનુભવનું કહેવું છે !!
aa duniy ma koi taru nathi
em bhagavad gitanu kahevu chhe,
ane e vat ma kai khotu nathi
evu jindagina anubhav nu kahevu chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ ખોટો હોઈ શકે, પણ
પ્રેમ ખોટો હોઈ શકે,
પણ પ્રેમમાં નીકળેલા આંસુ
ક્યારેય ખોટા નથી હોતા !!
prem khoto hoi shake,
pan prem ma nikalela aansu
kyarey khota nathi hota !!
Love Shayari Gujarati
3 years ago
