કોઈનું દુઃખ જોઇને આંખો ભીની
કોઈનું દુઃખ જોઇને
આંખો ભીની થઇ જવી એ,
માનસિક તંદુરસ્તીનું પ્રથમ
લક્ષણ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
koinu dukh joine
aankho bhini thai javi e,
manasik tandurastinu pratham
lakshan chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
આ કુદરત પણ કેવો ખેલ
આ કુદરત પણ
કેવો ખેલ ખેલી રહ્યું છે,
હસતા ખેલતા ઘરનો દીવો
ઓલવી રહ્યું છે !!
aa kudarat pan
kevo khel kheli rahyu chhe,
hasata khelata ghar no divo
olavi rahyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુર હોવા છતાં આટલો ગમો
દુર હોવા છતાં
આટલો ગમો છો,
ખબર નહીં નજીક
હોત તો શું થાત !!
dur hova chhata
aatalo gamo chho,
khabar nahi najik
hot to shu that !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તને પ્રેમ જ એટલો
હું તને પ્રેમ
જ એટલો કરું છું,
જયારે પણ તું મહેંદી
લગાવીશ ને ત્યારે એનો
રંગ ઘાટો આવશે !!
hu tane prem
j etalo karu chhu,
jayare pan tu mahendi
lagavish ne tyare eno
rang ghato avashe !!
Romantic Shayari Gujarati
3 years ago
ના રડવાની સજા ના રડાવવાની
ના રડવાની સજા
ના રડાવવાની સજા,
હું ભોગવું છું બસ તને
પ્રેમ કરવાની સજા !!
na radavani saja
na radavavani saja,
hu bhogavu chhu bas tane
prem karavani saja !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાસુમાં આ તમારો છોકરો મને
સાસુમાં આ તમારો
છોકરો મને બહુ હેરાન કરે છે,
કહો તો સુધારી દઉં એને !!
sasuma aa tamaro
chhokaro mane bahu heran kare chhe,
kaho to sudhari dau ene !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તમને તુકારાથી નહીં જીકારાથી
હું તમને તુકારાથી
નહીં જીકારાથી બોલાવીશ,
કેમ કે તમે જ મારા ફ્યુચર
હસબન્ડ છો ને !!
hu tamane tukarathi
nahi jikarathi bolavish,
kem ke tame j mar future
husband chho ne !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળ, મારી યાદ ના
ઓયે સાંભળ,
મારી યાદ ના આવતી હોય
તો બદામ મોકલું તને ?
oye sambhal,
mari yad na avati hoy
to badam mokalu tane?
Miss You Shayari Gujarati
3 years ago
એ જ આજે રડવા માટે
એ જ આજે રડવા
માટે મજબુર કરે છે,
જે એક સમયે કહેતા કે તમે
હસતા જ સારા લાગો છો !!
e j aaje radava
mate majabur kare chhe,
je ek samaye kaheta ke tame
hasata j sara lago chho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સૌથી વધારે દુઃખ ત્યારે થાય,
સૌથી વધારે
દુઃખ ત્યારે થાય,
જયારે મમ્મીને
બીમાર જોઈએ !!
sauthi vadhare
dukh tyare thay,
jayare mummy ne
bimar joie !!
Sad Shayari Gujarati
3 years ago
