મરેલા માણસને રોનાર મળે છે,
મરેલા
માણસને રોનાર મળે છે,
પરંતુ જીવતા માણસને
ઓળખનાર મળતા નથી !!
marela
manas ne ronar male chhe,
parantu jivata manas ne
olakhanar malata nathi !!
Life Quotes Gujarati
3 years ago
તારા ગયા બાદ કંઇક એવો
તારા ગયા બાદ
કંઇક એવો શાંત પડી ગયો,
તારી ઝુલ્ફો ઉડાવતો પવન પણ
પલાંઠી વાળી બેસી ગયો !!
tara gaya bad
kaik evo shant padi gayo,
tari zulfo udavato pavan pan
palathi vali besi gayo !!
Breakup Shayari Gujarati
3 years ago
દયા તો મને એ છોકરાઓ
દયા તો મને એ
છોકરાઓ ઉપર આવે છે,
જેની રાશી કન્યા છે પણ
કુંડલીમાં કન્યા નથી !!
😂😂😂😂😂😂
daya to mane e
chhokarao upar aave chhe,
jeni rashi kanya chhe pan
kundalima kanya nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા
ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતા,
સરળતા વધારે સ્પર્શી
જાય છે !!
ghanivar
vyaktini sundarata karata,
saralata vadhare sparshi
jay chhe !!
Gujarati Suvichar
3 years ago
ધીમે બોલવાનો એનો અંદાજ કંઇક
ધીમે બોલવાનો એનો
અંદાજ કંઇક કમાલનો હતો,
કાને કંઇજ સાંભળ્યું નહીં ને
દિલ બધું સમજી ગયું !!
dhime bolavano eno
andaj kaik kamal no hato,
kane kaij sambhalyu nahi ne
dil badhu samaji gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
આટલી અઘરી હશે જિંદગી એ
આટલી અઘરી હશે
જિંદગી એ હું ન જાણતો હતો,
પ્રેમ થયા પહેલા હું પણ
જિંદગીને માણતો હતો !!
aatali aghari hashe
jindagi e hu na janato hato,
prem thaya pahela hu pan
jindagine manato hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખબર નહીં એ મહેમાન હવે
ખબર નહીં એ મહેમાન
હવે કેમ નથી આવતા,
જે બચપણમાં જબરદસ્તી
રૂપિયા આપીને જતા હતા !!
😂😂😂😂😂
khabar nahi e maheman
have kem nathi aavata,
je bachapan ma jabaradasti
rupiya aapine jata hata !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગમતી વ્યક્તિને દુરથી જોતું રહેવાની,
ગમતી વ્યક્તિને
દુરથી જોતું રહેવાની,
એક અલગ જ મજા
હોય છે !!
gamati vyaktine
dur thi jotu rahevani,
ek alag j maja
hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા દિલની બસ એક જ
મારા દિલની
બસ એક જ દુઆ છે,
તું ક્યારેય પણ મારાથી
દુર ના જાય !!
mara dil ni
bas ek j dua chhe,
tu kyarey pan marathi
dur na jay !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા પ્રેમમાં એટલા ઉજાગરા કર્યા
તારા પ્રેમમાં
એટલા ઉજાગરા કર્યા છે દીકુ,
કે હવે આંખો હંમેશા માટે
બંધ થવા તડપે છે !!
tara prem ma
etala ujagara karya chhe diku,
ke have aankho hammesha mate
bandh thava tadape chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
