યાદોમાં તારી એટલો ડૂબી ગયો,
યાદોમાં તારી
એટલો ડૂબી ગયો,
કે તરવાનું ભાન
ભૂલી ગયો !!
yadoma tari
etalo dubi gayo,
ke taravanu bhan
bhuli gayo !!
Miss You Shayari Gujarati
3 years ago
ઘણા લોકો જીવનને શણગારી જાય
ઘણા લોકો
જીવનને શણગારી જાય છે,
કોઈક હિસ્સો બનીને તો
કોઈક કિસ્સો બનીને !!
ghana loko
jivan ne shanagari jay chhe,
koik hisso banine to
koik kisso banine !!
Life Quotes Gujarati
3 years ago
" I Love You As
" I Love You As A Friend "
એટલે એને પટવું પણ નથી અને
ફોન પરથી હટવું પણ નથી !!
😝😝😝😝😝😝
" i love you as a friend"
etale ene patavu pan nathi ane
phone par thi hatavu pan nathi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
હાલીને આવ્યા નથી, અને હાલીને
હાલીને આવ્યા નથી,
અને હાલીને જશો પણ નહીં,
તો પછી હાલી શું નીકળ્યા છો !!
🙏🙏🙏🙏🙏🙏
haline aavya nathi,
ane haline jasho pan nahi,
to pachi hali shu nikalya chho !!
🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
હાથ જોડ્યા ન હતા કોઈ
હાથ જોડ્યા
ન હતા કોઈ સામે અમે,
તું એક જ છે જે ઝુકાવી
ગઈ અમને !!
hath jodya
na hata koi same ame,
tu ek j chhe je zukavi
gai amane !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને એટલો પણ હક ન
કોઈને એટલો
પણ હક ન આપવો,
કે એ ફેંસલો કરે કે ક્યારે
તમારે હસવું અને
ક્યારે રડવું !!
koine etalo
pan hak na aapavo,
ke e fensalo kare ke kyare
tamare hasavu ane
kyare radavu !!
Life Quotes Gujarati
3 years ago
મારાથી એક અપરાધ થઈ ગયો,
મારાથી એક
અપરાધ થઈ ગયો,
જેને પ્રેમની કદર ન હતી તેની
સાથે જ પ્રેમ થઈ ગયો !!
💔💔💔💔💔💔💔💔
marathi ek
aparadh thai gayo,
jene prem ni kadar na hati teni
sathe j prem thai gayo !!
💔💔💔💔💔💔💔💔
Bewafa Shayari Gujarati
3 years ago
જેને સન્માનમાં રસ છે તેને
જેને સન્માનમાં રસ છે
તેને સમાજમાં રસ નથી,
અને જેને સમાજમાં રસ છે
તેને સન્માનમાં રસ નથી !!
jene sanman ma ras chhe
tene samaj ma ras nathi,
ane jene samaj ma ras chhe
tene sanman ma ras nathi !!
Gujarati Suvichar
3 years ago
મગજ હોશિયાર છે ને દિલ
મગજ હોશિયાર
છે ને દિલ ઠોઠ છે,
આ બંન્ને વચ્ચે મૂંગા
મારા હોઠ છે !!
😘😘😘😘😘😘😘
magaj hoshiyar
chhe ne dil thoth chhe,
banne vachche munga
mara hoth chhe !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
સમય ઘણા બધાં દુઃખ આપે
સમય ઘણા
બધાં દુઃખ આપે છે,
એટલે જ ઘડિયાળમાં ફૂલ
નહીં કાંટા હોય છે !!
samay ghana
badha dukh aape chhe,
etale j ghadiyal ma ful
nahi kanta hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
