મને ખબર છે કે તું
મને ખબર છે
કે તું મારી નથી,
તો પણ મારું દિલ તને
ખોવાથી ડરે છે !!
mane khabar chhe
ke tu mari nathi,
to pan maru dil tane
khovathi dare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોરોનાને કારણે એટલું પણ અંતર
કોરોનાને કારણે એટલું
પણ અંતર વધારી ના દેવું,
કે તમારો બાબુ કોઈ બીજાના
કાબુમાં આવી જાય !!
😂😂😂😂😂😂
coronane karane etalu
pan antar vadhari na devu,
ke tamaro babu koi bijana
kabuma aavi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણા હોય એ જ, આપણને
આપણા હોય એ જ,
આપણને શીખવે છે કે
કોઈ આપણું નથી !!
aapana hoy e j,
aapan ne shikhave chhe ke
koi aapanu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
સાચો દોસ્ત એ જ જે
સાચો દોસ્ત એ જ જે
તમારી GF ને બહેન બોલે,
ભાભી બોલવા વાળા
Game કરી જાય છે !!
😂😂😂😂😂😂
sacho dost e j je
tamari gf ne bahen bole,
bhabhi bolava vala
game kari jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું નાનો હતો ત્યારે ભૂલથી
હું નાનો હતો
ત્યારે ભૂલથી નિરમા
સાબુ ખાઈ ગયો હતો,
ત્યારથી મારું દિલ
એકદમ સાફ છે !!
😂😂😂😂😂😂
hu nano hato
tyare bhul thi nirama
sabu khai gayo hato,
tyar thi maru dil
ekadam saf chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકોની સાથે સારું થાય છે,
લોકોની
સાથે સારું થાય છે,
મારી સાથે જે થાય એ
સારા માટે થાય છે !!
😭😭😭😭😭😭
lokoni
sathe saru thay chhe,
mari sathe je thay e
sara mate thay chhe !!
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
3 years ago
લગ્નથી ડર નથી લાગતો, પણ
લગ્નથી ડર નથી લાગતો,
પણ પછી છોકરા મારા
જેવા થશે તો !!
😜😜😜😜😜😜
lagn thi dar nathi lagato,
pan pachhi chhokara mara
jeva thashe to !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જે છોડી ગયા એમને જવા
જે છોડી
ગયા એમને જવા દો,
જે સાથે છે એની કદર
કરો સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je chhodi
gaya emane java do,
je sathe chhe eni kadar
karo saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
એટલું જ્ઞાન તો ગુગલ પાસે
એટલું જ્ઞાન તો
ગુગલ પાસે પણ નહીં હોય,
જેટલું આજકાલ લોકો TikTok
પર આપે છે !!
😂😂😂😂😂😂
etalu gnan to
google pase pan nahi hoy,
jetalu aajakal loko tiktok
par aape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને કંઈ જરૂર નથી મારું
કોઈને કંઈ જરૂર નથી
મારું Mood ખરાબ કરવાની,
હું પોતે જ આડા અવળું વિચારીને
Mood બગાડી લઉં છું !!
koine kai jarur nathi
maru mood kharab karavani,
hu pote j aada avalu vicharine
mood bagadi lau chhu !!
Sad Shayari Gujarati
3 years ago
