Shala Rojmel
મતભેદ એક એવી ઉધઈ છે,

મતભેદ
એક એવી ઉધઈ છે,
જે મન સુધી પહોંચીને
લાગણીઓને કોતરી
નાખે છે !!

matabhed
ek evi udhai chhe,
je man sudhi pahochine
laganione kotari
nakhe chhe !!

Life Quotes Gujarati

3 years ago

શરૂઆત ગમે ત્યાંથી થઇ શકે,

શરૂઆત ગમે
ત્યાંથી થઇ શકે,
બસ ઈરાદાઓ મજબુત
હોવા જોઈએ !!

saruat game
tyathi thai shake,
bas iradao majabut
hova joie !!

Gujarati Suvichar

3 years ago

નિયત સાફ રાખો, કપડા મેલા

નિયત
સાફ રાખો,
કપડા મેલા હશે
તો ચાલશે !!

niyat
saf rakho,
kapada mela hashe
to chalashe !!

Gujarati Suvichar

3 years ago

તને પામવાની જીદ નથી રહી,

તને પામવાની
જીદ નથી રહી,
તારા વગર પણ
હું ઠીક છું હવે !!

tane pamavani
jid nathi rahi,
tara vagar pan
hu thik chhu have !!

જીવનમાં રંગ તો ઘણાબધા છે,

જીવનમાં
રંગ તો ઘણાબધા છે,
પણ ક્યારે કયો રંગ વાપરવો
એ તો સમય જ નક્કી
કરે છે સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jivan ma
rang to ghanabadha chhe,
pan kyare kayo rang vaparavo
e to samay j nakki
kare chhe saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹

નાનાને POGO અને મોટાને EGO,

નાનાને POGO
અને મોટાને EGO,
ક્યારેય આગળ નથી
વધવા દેતા !!

nanane pogo
ane motane ego,
kyarey agal nathi
vadhava deta !!

Life Quotes Gujarati

3 years ago

જે આંખો મને જોઇને ઝુકી

જે આંખો મને
જોઇને ઝુકી ગઈ,
ખરેખર એણે મને
પ્રેમ તો કર્યો જ હશે !!

je ankho mane
joine zuki gai,
kharekhar ene mane
prem to karyo j hashe !!

ગુસ્સો કરીશ તોય તારી પાસે

ગુસ્સો કરીશ તોય
તારી પાસે જ આવીશ,
કેમ કે તારા વગર રહેવાની
હવે આદત જ નથી !!

gusso karish toy
tari pase j aavish,
kem ke tara vagar rahevani
have adat j nathi !!

પહેલા મોબાઈલ સ્કુલ લઇ જતા

પહેલા મોબાઈલ
સ્કુલ લઇ જતા ડર લાગતો,
હવે ઘરે ભૂલી જતા ડર લાગે છે !!
😂😂😂😂😂😂

pahela mobile
school lai jata dar lagato,
have ghare bhuli jata dar lage chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વિચારું છું કે થોડી જાડી

વિચારું છું કે
થોડી જાડી થઇ જાઉં,
લોકો મને બહુ હલકામાં
લેવા લાગ્યા છે !!
😂😂😂😂😂😂

vicharu chhu ke
thodi jadi thai jau,
loko mane bahu halakama
leva lagya chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.