અમુક છોકરીઓ Friend Request જમા
અમુક છોકરીઓ
Friend Request જમા કરીને,
પોતાને સેલિબ્રિટી સમજે છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
friend request jama karine,
potane celebrity samaje chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા હું કેટલો ભોળો હતો,
પહેલા હું
કેટલો ભોળો હતો,
મને લાગતું હતું કે કસમ
ખાધા પછી કોઈ ખોટું
નથી બોલતા !!
😂😂😂😂😂😂
pahela hu
ketalo bholo hato,
mane lagatu hatu ke kasam
khadha pachhi koi khotu
nathi bolata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કડવું છે પણ સત્ય છે,
કડવું છે પણ સત્ય છે,
પોતાનું કામ પૂરું થતા જ
લોકો આપણને ભૂલી જાય છે !!
kadavu chhe pan saty chhe,
potanu kam puru that j
loko aapan ne bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સંબંધોને સ્વાદિષ્ટ બનાવવા હોય, તો
સંબંધોને
સ્વાદિષ્ટ બનાવવા હોય,
તો એમાં Share અને Care
નામના બે મસાલા
ભેળવવા જ પડે !!
sambandhone
svadisht banavava hoy,
to ema share ane care
nam na be masala
bhelavava j pade !!
Sambandh Status Gujarati
3 years ago
ઓયે સાંભળ તારું ધ્યાન રાખજે,
ઓયે સાંભળ
તારું ધ્યાન રાખજે,
9 મો મહિનો બેસી
ગયો છે હવે !!
😂😂😂😂😂😂
oye sambhal
taru dhyan rakhaje,
9 mo mahino besi
gayo chhe have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જ્યાં સુધી બધા સિક્રેટ મારી
જ્યાં સુધી બધા સિક્રેટ
મારી બેસ્ટીને કહી ના દઉં,
ત્યાં સુધી ખાવાનું હજમ
જ નથી થતું !!
😂😂😂😂😂😂
jya sudhi badha secret
mari besty ne kahi na dau,
tya sudhi khavanu hajam
j nathi thatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કડવું છે પણ સત્ય છે,
કડવું છે પણ સત્ય છે,
પ્રેમના ચક્કરમાં કેટલાય
લોકોના Best Friend
ખોવાઈ ગયા !!
kadavu chhe pan saty chhe,
prem na chakkar ma ketalay
lokona best friend
khovai gaya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારી લાઈફમાં તારી જગ્યા, કોઈ
મારી લાઈફમાં તારી જગ્યા,
કોઈ નહીં લઇ શકે !!
mari life ma tari jagya,
koi nahi lai shake !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ સાચું કહું તો,
ઓયે પાગલ સાચું કહું તો,
મને ઊંઘ નથી આવતી તારી
સાથે વાત કર્યા વગર !!
oye pagal sachhu kahu to,
mane ungh nathi aavati tari
sathe vat karya vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
આ વર્ષે કોઈના લગ્નનું કાર્ડ
આ વર્ષે કોઈના
લગ્નનું કાર્ડ મળવું,
ધારાસભાની ટીકીટ
મળવા બરાબર છે !!
😂😂😂😂😂😂
aa varshe koina
lagn nu kard malavu,
dharasabhani tiket
malava barabar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
