10 દિવસ DP માં ગણપતિ
10 દિવસ DP માં
ગણપતિ દાદા રાખ્યા હતા,
તો હવે 15 દિવસ કાગડો
પણ રાખજો !!
😂😂😂😂😂😂
10 divas dp ma
ganapati dada rakhya hata,
to have 15 divas kagado
pan rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ધનવાન બનવું એ કોઈ મોટી
ધનવાન બનવું એ
કોઈ મોટી વાત નથી,
પણ યુવાનીમાં ધનવાન
બનવું બહુ મોટી વાત છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
dhanavan banavu e
koi moti vat nathi,
pan yuvanima dhanavan
banavu bahu moti vat chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રેમ એટલો પણ સારો નથી
પ્રેમ એટલો પણ
સારો નથી હોતો,
જેટલો આ શાયરો
બતાવે છે !!
prem etalo pan
saro nathi hoto,
jetalo shayaro
batave chhe !!
Love Shayari Gujarati
3 years ago
જો માણસ પોતાના કામમાં જ
જો માણસ પોતાના
કામમાં જ લાગ્યો રહે,
તો એને જે કરવું હોય
તે કરી શકે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jo manas potana
kam ma j lagyo rahe,
to ene je karavu hoy
te kari shake chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સુવા નહીં દઉં હું રાતમાં,
સુવા નહીં
દઉં હું રાતમાં,
ભરી લઈશ હું તને
મારી બાથમાં !!
suva nahi
dau hu rat ma,
bhari laish hu tane
mari bath ma !!
Romantic Shayari Gujarati
3 years ago
તું એટલે જેને મળ્યા પછી,
તું એટલે
જેને મળ્યા પછી,
હું ખુદને પણ ભૂલી જાઉં છું !!
tu etale
jene malya pachhi,
hu khudane pan bhuli jau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મનગમતી વ્યક્તિ સાથે લગ્ન થાય,
મનગમતી
વ્યક્તિ સાથે લગ્ન થાય,
તો જીવન જીવવાની કંઇક
અલગ જ મજા આવે !!
managamati
vyakti sathe lagn thay,
to jivan jivavani kaik
alag j maja aave !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ક્યાં કહું છું મારી
હું ક્યાં કહું છું
મારી ખબર પૂછ,
બસ તું પોતે કેમ છો
એ તો બતાવ્યા કર !!
hu kya kahu chhu
mari khabar puchh,
bas tu pote kem chho
e to batavya kar !!
Breakup Shayari Gujarati
3 years ago
હજારો મહેફિલ અને લાખો મેળા
હજારો મહેફિલ
અને લાખો મેળા છે,
પણ જ્યાં તું નથી ત્યાં
હું એકલો છું !!
hajaro mahefil
ane lakho mela chhe,
pan jya tu nathi tya
hu ekalo chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા એવું જ સમજે છે,
બધા એવું જ સમજે છે,
કે હું બહુ ખુશ છું !!
badha evu j samaje chhe,
ke hu bahu khush chhu !!
Sad Shayari Gujarati
3 years ago
