આત્મા તો બધું જાણતો હોય
આત્મા તો બધું જાણતો
હોય છે કે સાચું શું છે,
કસોટી તો બસ મનને
સમજાવવાની હોય છે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
aatma to badhu janato
hoy chhe ke sachhu shu chhe,
kasoti to bas man ne
samajavavani hoy chhe saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
તમારી Relationship ત્યાં સુધી Private
તમારી Relationship
ત્યાં સુધી Private રાખો,
જ્યાં સુધી એ Permanent
ના થઇ જાય !!
tamari relationship
tya sudhi private rakho,
jya sudhi e permanent
na thai jay !!
Sambandh Status Gujarati
3 years ago
જેને હું યાદ પણ નથી,
જેને હું
યાદ પણ નથી,
એની બહુ યાદ આવે છે !!
jene hu
yad pan nathi,
eni bahu yad aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એ ખુશીની વાત જ અલગ
એ ખુશીની
વાત જ અલગ છે,
જ્યારે તું મને પ્રેમથી
ગળે લગાવે છે !!
e khushini
vat j alag chhe,
jyare tu mane prem thi
gale lagave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જેટલું એકબીજાનું ધ્યાન રાખશો, સંબંધ
જેટલું એકબીજાનું
ધ્યાન રાખશો,
સંબંધ એટલો જ
મજબુત બનશે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
jetalu ekabijanu
dhyan rakhasho,
sambandh etalo j
majabut banashe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
પુરુષ હોવું કંઈ સહેલું નથી,
પુરુષ હોવું
કંઈ સહેલું નથી,
ખુલીને રડી પણ
નથી શકાતું !!
purush hovu
kai sahelu nathi,
khuline radi pan
nathi shakatu !!
Sad Shayari Gujarati
3 years ago
ફોટો પર ગીત રાખીને પોતાના
ફોટો પર ગીત
રાખીને પોતાના સ્ટેટસ
પર લગાવનારા લોકો,
પોતાને અભિનેતા/અભિનેત્રી
કરતા ઓછા નથી સમજતા !!
😂😂😂😂😂😂
photo par geet
rakhine potana status
par lagavanara loko,
potane abhineta/abhinetri
karata ochha nathi samajata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ મહેલ નથી માંગતી,
અમુક છોકરીઓ
મહેલ નથી માંગતી,
એમના માટે તો હમસફરનો
ખભો જ પુરતો હોય છે !!
amuk chhokario
mahel nathi mangati,
emana mate to hamasafar no
khabho j purato hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
થાકેલા હોવા છતાં થાકીને સુતા
થાકેલા હોવા છતાં
થાકીને સુતા નથી જોયા,
મારા પપ્પાને મેં ક્યારેય
રડતા નથી જોયા !!
thakela hova chhata
thakine suta nathi joya,
mara pappa ne me kyarey
radata nathi joya !!
Sambandh Status Gujarati
3 years ago
સાત પેઢી સુધી મથો તો
સાત પેઢી સુધી મથો
તો પણ પટાવી ના શકો,
એવી છોકરી સાથે એરેન્જ મેરેજ
કરાવી આપે એનું નામ પરિવાર !!
😂😂😂😂😂😂
sat pedhi sudhi matho
to pan patavi na shako,
evi chhokari sathe erenj merej
karavi aape enu nam parivar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
