લોકો હંમેશા ટેમ્પરરી ઈગો માટે,
લોકો હંમેશા
ટેમ્પરરી ઈગો માટે,
પર્મેનન્ટ સંબંધ ખોઈ
નાખતા હોય છે !!
loko hammesha
temporary igo mate,
permanent sambandh khoi
nakhata hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
ગમતી વ્યક્તિને હિંમત કરી પ્રપોઝ
ગમતી વ્યક્તિને
હિંમત કરી પ્રપોઝ કરી દો,
માને તો ઠીક બાકી એપ્રિલફૂલ
કહી દેવાનું !!
😂😂😂😂😂😂
gamati vyaktine
himmat kari propose kari do,
mane to thik baki april ful
kahi devanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ મુલાકાત નથી થતી અમારી,
બસ મુલાકાત
નથી થતી અમારી,
બાકી પ્રેમ તો બંનેના
દિલમાં છે !!
bas mulakat
nathi thati amari,
baki prem to bannena
dil ma chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જો ગમતી વ્યક્તિ મળી જાય,
જો ગમતી
વ્યક્તિ મળી જાય,
તો એની એકાદ ખામી પણ
ચલાવી લેવી પડે છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
jo gamati
vyakti mali jay,
to eni ekad khami pan
chalavi levi pade chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,
ભાવ ખાવાનો
સ્વભાવ રાખવા કરતા,
ભાવ ભરેલો સ્વભાવ રાખશો
તો વધારે ખુશ રહેશો !!
🌹💐🌻સુપ્રભાત🌻💐🌹
bhav khavano
svabhav rakhava karata,
bhav bharelo svabhav rakhasho
to vadhare khush rahesho !!
🌹💐🌻suprabhat🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
સૌથી વધુ વાતો, બે મૌન
સૌથી વધુ વાતો,
બે મૌન વ્યક્તિઓ
વચ્ચે થતી હોય છે !!
sauthi vadhu vato,
be maun vyaktio
vachche thati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમારું મગજ સૌથી મોટું હથિયાર
તમારું મગજ
સૌથી મોટું હથિયાર છે,
એને હંમેશા #Load
કરીને રાખો !!
tamaru magaj
sauthi motu hathiyar chhe,
ene hammesha #load
karine rakho !!
Gujarati Suvichar
3 years ago
છોકરીઓનું ડાચું ભલે કોબી જેવું
છોકરીઓનું ડાચું
ભલે કોબી જેવું હોય,
પણ ભાવ તો એ પનીર
જેવો જ ખાશે !!
😂😂😂😂😂😂
chhokarionu dachu
bhale kobi jevu hoy,
pan bhav to e panir
jevo j khashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા છોકરીઓ ડરતી કે સાસુ
પહેલા છોકરીઓ
ડરતી કે સાસુ કેવી મળશે,
હવે સાસુ ડરે છે કે વહુ
કેવી મળશે !!
😂😂😂😂😂😂
pahela chhokario
darati ke sasu kevi malashe,
have sasu dare chhe ke vahu
kevi malashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બીજાની ખામીમાં રસ લેવો, એ
બીજાની
ખામીમાં રસ લેવો,
એ જ આપણી સૌથી
મોટી ખામી છે !!
bijani
khamima ras levo,
e j aapani sauthi
moti khami chhe !!
Life Quotes Gujarati
3 years ago
