જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ
જો ભાઈ તું
જલ્દી ગર્લફ્રેંડ શોધી લે,
હવે મારે ભાભી જોઈએ છે !!
jo bhai tu
jaldi girlfriend shodhi le,
have mare bhabhi joie chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
જ્યારે હું હોઉં એકલો તું
જ્યારે હું હોઉં એકલો
તું મારી પાસે આવી જજે,
બસ કંઈ બોલ્યા વગર મને
તારી બાહોમાં સમાવી લેજે !!
jyare hu hou ekalo
tu mari pase aavi jaje,
bas kai bolya vagar mane
tari bahoma samavi leje !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલ માની લીધું કે તું
ચાલ માની લીધું કે
તું મને યાદ નથી કરતી,
પણ તું સાબિત કરી બતાવ કે તને
મારી યાદ નથી આવતી !!
chal mani lidhu ke
tu mane yad nathi karati,
pan tu sabit kari batav ke tane
mari yad nathi aavati !!
Miss You Shayari Gujarati
3 years ago
શોધી રહી છું કોઈક ખુશી,
શોધી રહી
છું કોઈક ખુશી,
પણ તારા વગર ક્યાંય
મળતી નથી !!
sodhi rahi
chhu koik khushi,
pan tara vagar kyany
malati nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
મનુષ્ય બે પ્રકારના હોય છે,
મનુષ્ય બે
પ્રકારના હોય છે,
એક એ જ્યાં જાય ત્યાં
આનંદ અને બીજા એ જ્યાંથી
જાય ત્યાં આનંદ !!
manushy be
prakar na hoy chhe,
ek e jya jay tya
aanand ane bija e jyanthi
jay tya aanand !!
Gujarati Jokes
3 years ago
સમયે મને શીખવાડ્યું છે કે
સમયે મને શીખવાડ્યું છે કે
તમે કોઈના માટે ખાસ હોવ છો,
પણ માત્ર થોડાક સમય માટે જ.
samaye mane shikhavadyu chhe ke
tame koina mate khas hov chho,
pan matr thodak samay mate j.
Sad Shayari Gujarati
3 years ago
#IPL આવી રહી છે, હવે
#IPL આવી રહી છે,
હવે લોકો માત્ર 49 રૂપિયામાં
કરોડપતિ બનવાના સપના જોશે !!
😂😂😂😂😂😂😂
#ipl aavi rahi chhe,
have loko matr 49 rupiyama
karodapati banavana sapana joshe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે લોકો તમારી લાગણી નથી
જે લોકો તમારી
લાગણી નથી સમજી શકતા,
તેમને સ્નેહ કે ક્રોધ બતાવવાનો
કોઈ અર્થ નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
je loko tamari
lagani nathi samaji shakata,
temane sneh ke krodh batavavano
koi arth nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
ઉપદેશ અર્જુનને અપાય વ્હાલા, બાકી
ઉપદેશ અર્જુનને અપાય વ્હાલા,
બાકી કંસને તો મારવો જ પડે !!
upadesh arjun ne apay vhala,
baki kans ne to maravo j pade !!
Gujarati Suvichar
3 years ago
વેક્સીનનું પણ લગ્ન માટે જોવા
વેક્સીનનું પણ લગ્ન માટે
જોવા ગયેલી છોકરી જેવું છે,
પહેલા ગમતી નહોતી ને હવે
મળતી નથી !!
😂😂😂😂😂😂
vaccine nu pan lagn mate
jova gayeli chhokari jevu chhe,
pahela gamati nahoti ne have
malati nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
