Shala Rojmel
એમની દરેક આદતથી વાકેફ હતો

એમની દરેક
આદતથી વાકેફ હતો હું,
પણ એમની આ રમત રમવાની
આદતથી નહોતો !!

emani darek
aadat thi vakef hato hu,
pan emani ramat ramavani
aadat thi nahoto !!

ઓયે પાગલ તારો #wait કરું

ઓયે પાગલ
તારો #wait કરું છું,
આવીને મને એક #hug
આપી જા !!

oye pagal
taro #wait karu chhu,
aavine mane ek #hug
aapi ja !!

ચિંતા એ જ વ્યક્તિની કરવી

ચિંતા એ જ
વ્યક્તિની કરવી ગમે,
જેને પોતાનાથી વધુ
આપણી કદર હોય !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹

chinta e j
vyaktini karavi game,
jene potanathi vadhu
aapani kadar hoy !!
🌹🌷🌻shubh savar🌻🌷🌹

ભૂલ થાયતો સાથ છોડનારા અનેક

ભૂલ થાયતો સાથ
છોડનારા અનેક મળી જશે,
પણ ભૂલ થયા પછી તેને સંભાળી
લેનારા ખુબ ઓછા હશે !!

bhul thayato sath
chhodanara anek mali jashe,
pan bhul thay pachhi tene sambhali
lenara khub ochha hashe !!

વરસાદ દર ચોમાસે પડે છે

વરસાદ દર ચોમાસે પડે છે
પણ એક સરખો નથી પડતો,
એમ જ જીવનમાં ખુશીઓ
ઘણીવાર આવે છે પણ એક
સરખી નથી આવતી !!

varasad dar chomase pade chhe
pan ek sarakho nathi padato,
em j jivan ma khushio
ghanivar aave chhe pan ek
sarakhi nathi aavati !!

Life Quotes Gujarati

3 years ago

કોઈની પાસે બે ઘડી બેસી

કોઈની પાસે બે ઘડી બેસી
તમે હળવાશ અનુભવતા હો ને,
તો એમ સમજી લો કે એજ
તમારું "હિલસ્ટેશન" છે !!

koini pase be ghadi besi
tame halavash anubhavata ho ne,
to ema samaji lo ke ej
tamaru"hillstation" chhe !!

Life Quotes Gujarati

3 years ago

નીતિ સાચી હશેને તો, નસીબ

નીતિ સાચી હશેને તો,
નસીબ પણ ક્યારેય ખરાબ
નહીં થાય !!

niti sachi hashene to,
nasib pan kyarey kharab
nahi thay !!

Life Quotes Gujarati

3 years ago

બહુ લાંબી લાંબી વાતો કરવી

બહુ લાંબી લાંબી
વાતો કરવી છે તમારી સાથે,
તમે આવજોને મારી પાસે તમારી
આખી જિંદગી લઈને !!

bahu lambi lambi
vato karavi chhe tamari sathe,
tame aavajone mari pase tamari
aakhi jindagi laine !!

એક લટને સ્હેજ ફુંક મારી

એક લટને સ્હેજ
ફુંક મારી ઉડાડતી જાય છે,
નજરો નીચે ઝુકાવી લોકોને
ડુબાડતી જાય છે !!
😘😘😘😘😘😘😘😘

ek lat ne shej
funk mari udadati jay chhe,
najaro niche jhukavi lokone
dubadati jay chhe !!
😘😘😘😘😘😘😘😘

મારી જિંદગીનો હવે બસ એક

મારી જિંદગીનો
હવે બસ એક જ છે #Goal,
હું #Only તને જ જોવા માંગુ
છું As My Doll !!

mari jindagino
have bas ek j chhe #goal,
hu #only tane j jova mangu
chhu as my doll !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.