Shala Rojmel
પોતાના ના થઇ શકો તો

પોતાના ના
થઇ શકો તો ચાલશે,
બસ અજનબી જેવો
વ્યવહાર ના કરો !!

potana na
thai shako to chalashe,
bas ajanabi jevo
vyavahar na karo !!

શું કામ છીનવી લે છે

શું કામ છીનવી
લે છે બધું જ હે ભગવાન,
શું તું મારાથી પણ વધારે
ગરીબ છે ?

shu kam chhinavi
le chhe badhu j he bhagavan,
shu tu marathi pan vadhare
garib chhe?

Sad Shayari Gujarati

3 years ago

કોઈ ભૂખ્યા વ્યક્તિને જમાડતી વખતે

કોઈ ભૂખ્યા વ્યક્તિને
જમાડતી વખતે શું જમાડ્યું
એ જરૂરી નથી સાહેબ પણ,
દિલથી જમાડ્યું છે કે નહીં
એ જરૂરી છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

koi bhukhya vyaktine
jamadati vakhate shu jamadyu
e jaruri nathi saheb pan,
dil thi jamadyu chhe ke nahi
e jaruri chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

વેદનાની વાત જયારે હોઠ પર

વેદનાની વાત
જયારે હોઠ પર આવી ગઈ,
આંખ જેવી આંખ પણ સાક્ષાત
દરિયો થઇ ગઈ !!

vedanani vat
jayare hoth par aavi gai,
aankh jevi aankh pan sakshat
dariyo thai gai !!

Sad Shayari Gujarati

3 years ago

સપના સાકાર કરવા માટે કોઈ

સપના સાકાર કરવા માટે
કોઈ જાદુ કામ નથી લાગતું,
એના માટે તો સખત અને સતત
મહેનત જ કરવી પડે છે !!

sapana sakar karava mate
koi jadu kam nathi lagatu,
ena mate to sakhat ane satat
mahenat j karavi pade chhe !!

Gujarati Suvichar

3 years ago

તારી અને મારી દોસ્તી એટલે

તારી અને મારી
દોસ્તી એટલે અણમોલ છે,
કારણ કે એમાં હક તો છે
પણ શક જરાય નથી !!

tari ane mari
dosti etale anamol chhe,
karan ke ema hak to chhe
pan shak jaray nathi !!

એ દોસ્ત તું આવીરીતે હાર

એ દોસ્ત તું
આવીરીતે હાર ના માન,
કેમ કે હું જિંદગીના છેલ્લા
શ્વાસ સુધી તારી સાથે છું !!

e dost tu
aavirite har na man,
kem ke hu jindagina chhella
shvas sudhi tari sathe chhu !!

દુઃખ એટલે કાયમ અભાવ નથી

દુઃખ એટલે
કાયમ અભાવ નથી હોતો,
ખુશ રહેવાનો બધાનો બસ
સ્વભાવ નથી હોતો !!

dukh etale
kayam abhav nathi hoto,
khush rahevano badhano bas
svabhav nathi hoto !!

Life Quotes Gujarati

3 years ago

એ મારા વિના રહી નથી

એ મારા વિના
રહી નથી શકતી,
બસ એ વાતથી જ
હું એનો છું !!

e mara vina
rahi nathi shakati,
bas e vat thi j
hu eno chhu !!

જીવનમાં ઘણા એવા સંબંધ પણ

જીવનમાં ઘણા
એવા સંબંધ પણ હોય છે,
જેને માફ ન કરવા છતાં
માફ કરવા પડે છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷

jivan ma ghana
eva sambandh pan hoy chhe,
jene maf na karava chhata
maf karava pade chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.