અમુક છોકરીઓ જન્મથી જ એટલી
અમુક છોકરીઓ જન્મથી
જ એટલી ક્યુટ હોય છે,
જે છોકરાને સેકન્ડના અમુક
ભાગમાં ઘાયલ કરી દે છે !!
amuk chhokario janm thi
j etali cute hoy chhe,
je chhokarane second na amuk
bhag ma ghayal kari de chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જો પ્રેમ સાચો હોય ને,
જો પ્રેમ
સાચો હોય ને,
તો નસીબને પણ
બદલાવું જ પડે છે !!
jo prem
sacho hoy ne,
to nasibane pan
badalavu j pade chhe !!
Love Shayari Gujarati
3 years ago
દિવસ તો બધાનો 24 કલાકનો
દિવસ તો બધાનો
24 કલાકનો જ હોય છે,
ફર્ક બસ એનો ઉપયોગ
કરવાનો હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
divas to badhano
24 kalakano j hoy chhe,
fark bas eno upayog
karavano hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
સાંભળ્યું છે નવેમ્બરમાં, નમૂનાઓ જન્મતા
સાંભળ્યું છે નવેમ્બરમાં,
નમૂનાઓ જન્મતા હોય છે !!
😜😜😜😜😜😜
sambhalyu chhe navember ma,
namunao janmata hoy chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
નોટ ભેગી કરવાના બદલે મેં
નોટ ભેગી કરવાના
બદલે મેં તમારા જેવા
દોસ્ત ભેગા કર્યા છે,
એટલે બદલવાની
ઝંઝટ જ નથી !!
not bhegi karavana
badale me tamara jeva
dost bhega karya chhe,
etale badalavani
zanzat j nathi !!
Dosti Shayari Gujarati
3 years ago
પ્રેમ અધુરો રહી ગયો, હવસ
પ્રેમ
અધુરો રહી ગયો,
હવસ પૂરી કરવાની
ચાહતમાં !!
prem
adhuro rahi gayo,
havas puri karavani
chahat ma !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈની આદત થઇ જવી, એ
કોઈની
આદત થઇ જવી,
એ પ્રેમ થવાથી પણ
ખતરનાક છે !!
koini
aadat thai javi,
e prem thavathi pan
khataranak chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેમ કરી સમજાવું કે કેટલો
કેમ કરી સમજાવું
કે કેટલો પ્રેમ કરું છું એને,
પણ એ #Stupid છે કે
સમજતી જ નથી !!
kem kari samajavu
ke ketalo prem karu chhu ene,
pan e#stupid chhe ke
samajati j nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે વાતો તમને તકલીફ આપે
જે વાતો તમને
તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ
પણ આપે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
je vato tamane
takalif aape chhe,
e j tamane talim
pan aape chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જીવનમાં કોણ આવ્યું ને કોણ
જીવનમાં કોણ આવ્યું
ને કોણ ગયું એના કરતા,
કોણ હજી પણ સાથે ઉભું છે
એ વધારે મહત્વનું છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jivan ma kon aavyu
ne kon gayu ena karata,
kon haji pan sathe ubhu chhe
e vadhare mahatv nu chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
