ચિંતા ના કર હવે તું,
ચિંતા ના કર હવે તું,
હું તને યાદ કરીને
ભૂલી જઈશ !!
chinta na kar have tu,
hu tane yad karine
bhuli jaish !!
Breakup Shayari Gujarati
3 years ago
શરાબ તો માત્ર દવા છે,
શરાબ તો માત્ર દવા છે,
દર્દ તો કંઇક બીજું જ છે !!
sarab to matr dava chhe,
dard to kaik biju j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુરથી જોયું તો તમે હતા,
દુરથી જોયું
તો તમે હતા,
પછી મેં દુર રહેવાનું
જ પસંદ કર્યું !!
durathi joyu
to tame hata,
pachhi me dur rahevanu
j pasand karyu !!
Breakup Shayari Gujarati
3 years ago
ચીનમાં ભલે ચામાચીડિયાથી રોગ ફેલાયો
ચીનમાં
ભલે ચામાચીડિયાથી
રોગ ફેલાયો હોય,
પણ ભારતમાં તો ગધેડાઓથી
જ ફેલાયો છે !!
😂😂😂😂😂😂
chin ma
bhale chamachidiyathi
rog felayo hoy,
pan bharat ma to gadhedaothi
j felayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીદ પકડીને માણસ જેટલું ગુમાવે
જીદ પકડીને
માણસ જેટલું ગુમાવે છે,
કદાચ છોડીને એટલું
નથી ગુમાવતો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jid pakadine
manas jetalu gumave chhe,
kadach chhodine etalu
nathi gumavato !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
ખુશખુશાલ સંબંધો એમ જ નથી
ખુશખુશાલ સંબંધો
એમ જ નથી બનતા,
સમજદાર વ્યક્તિનું એમાં
રોકાણ હોય છે !!
khush khushal sambandho
em j nathi banata,
samajadar vyaktinu ema
rokan hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
જીવન એની સાથે વિતાવો જે
જીવન એની સાથે
વિતાવો જે તમને ખુશ કરે,
એની સાથે નહીં જે તમને
#Impress કરે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jivan eni sathe
vitavo je tamane khush kare,
eni sathe nahi je tamane
#impress kare !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ઘણા સંબંધ બસ એક જ
ઘણા સંબંધ બસ
એક જ વસ્તુ માંગે છે,
અને એ છે સમય !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ghana sambandh bas
ek j vastu mange chhe,
ane e chhe samay !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કેટલી આદત હશે એ વ્યક્તિને
કેટલી આદત
હશે એ વ્યક્તિને તમારી,
કે તમારા વગર કઈ રીતે જીવશે
એ વિચારીને જ મરી ગયો !!
ketali aadat
hashe e vyaktine tamari,
ke tamara vagar kai rite jivashe
e vicharine j mari gayo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આદત નથી તારા વગર રહેવાની,
આદત નથી
તારા વગર રહેવાની,
પણ શું કરું હિંમત નથી તારી
સાથે સેટિંગ કરવાની !!
😂😂😂😂😂😂
aadat nathi
tara vagar rahevani,
pan shu karu himmat nathi tari
sathe setting karavani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
