Shala Rojmel
ઘણી મજાક માત્ર મજાક નથી

ઘણી મજાક
માત્ર મજાક નથી હોતી,
પરંતુ બહુ ચતુરાઈથી કહેલું
સત્ય હોય છે સાહેબ !!

ghani majak
matra majak nathi hoti,
parantu bahu chaturaithi kahelu
satya hoy chhe saheb !!

Sad Shayari Gujarati

2 years ago

રંગ બદલતા કપડા અને રંગ

રંગ બદલતા કપડા
અને રંગ બદલતા લોકો,
દિલથી ઉતરી જ જાય છે !!

rang badalata kapada
ane rang badalata loko,
dilathi utari j jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

આજકાલ લોકોને બધી વસ્તુની કિંમત

આજકાલ લોકોને બધી
વસ્તુની કિંમત તો ખબર હોય છે
પણ મહત્વની ખબર નથી હોતી !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

ajakal lokone badhi
vastuni kimmat to khabar hoy chhe
pan mahatvani khabar nathi hoti !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

કોઈપણ કામ ત્યાં સુધી જ

કોઈપણ કામ ત્યાં
સુધી જ અસંભવ લાગે જ્યાં સુધી
એને કરવામાં નથી આવતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

koipan kam tya
sudhi j asambhav lage jya sudhi
ene karavama nathi aavatu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પગ ખેંચવાના બદલે હાથ આપો

પગ ખેંચવાના
બદલે હાથ આપો તો તમે
પણ આગળ વધશો અને બીજાને
પણ આગળ લઇ જશો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

pag khenchavana
badale hath aapo to tame
pan aagal vadhasho ane bijane
pan aagal lai jasho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તમને મોજ આવે તો બોલવાનું

તમને મોજ
આવે તો બોલવાનું
બાકી તમને જરૂર નથી તો
ગરજ અમને પણ નથી !!

tamane moj
aave to bolavanu
baki tamane jarur nathi to
garaj amane pan nathi !!

ઓછામાં ઓછા એટલા અમીર તો

ઓછામાં ઓછા
એટલા અમીર તો થઇ જાવ
કે મૂડ ખરાબ થાય ત્યારે એકાદું
અઠવાડિયું ફરવા જઈ શકો !!

ochhama ochhu
etala amir to thai jav
ke mood kharab thay tyare ekadu
athavadiyu farava jai shako !!

Life Quotes Gujarati

2 years ago

એકબીજાને કેટલો પ્રેમ કરો છો

એકબીજાને કેટલો
પ્રેમ કરો છો એના કરતા
એકબીજાને કેટલા સમજો છો
એ વધારે જરૂરી છે !!

ekabijane ketalo
prem karo chho ena karata
ekabijane ketala samajo chho
e vadhare jaruri chhe !!

Love Shayari Gujarati

2 years ago

સાથે વિતાવેલો બધો સમય યાદ

સાથે વિતાવેલો
બધો સમય યાદ આવે છે
એક તારી યાદ આવ્યા પછી !!

sathe vitavelo
badho samay yaad aave chhe
ek tari yaad aavya pachhi !!

ભાઈ જો સાથે હોય તો

ભાઈ જો સાથે હોય
તો ખુદ યમરાજને પણ
પાછું જવું પડે હો !!

bhai jo sathe hoy
to khud yamarajane pan
pachhu javu pade ho !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.