Shala Rojmel
વખતે વાર કરે એવા સંબંધ

વખતે વાર કરે
એવા સંબંધ રાખવા,
ખાલી વાતો કરે એવા નહીં !!

vakhate vaar kare
eva sambandh rakhava,
khali vato kare eva nahi !!

બસ કર્મ બદલો, તમારું નસીબ

બસ કર્મ બદલો,
તમારું નસીબ આપોઆપ
બદલાઈ જશે સાહેબ !!
💐🌷🌹 શુભ રાત્રી 🌹🌷💐

bas karma badalo,
tamaru nasib aapoap
badalai jashe saheb !!
💐🌷🌹 shubh ratri 🌹🌷💐

જો તમારા સંબંધના મૂળ મજબુત

જો તમારા સંબંધના મૂળ
મજબુત અને જોડાયેલા હોય તો
અંતરથી કોઈ ફરક નથી પડતો !!

jo tamara sambandhan mul
majabut ane jodayel hoy to
antarathi koi farak nathi padato !!

જવાબદારી દેખાતી નથી પણ ભાર

જવાબદારી દેખાતી
નથી પણ ભાર બહુ હોય છે,
પાયાના પત્થરને પોતાની ઈચ્છાઓ
પૂરી કરવાનો કોઈ હક નથી !!

javabadari dekhati
nathi pan bhar bahu hoy chhe,
payana pattharane potani ichchhao
puri karavano koi hak nathi !!

Sad Shayari Gujarati

3 years ago

પૈસાથી ખુશીઓ ખરીદી ના શકાય

પૈસાથી ખુશીઓ
ખરીદી ના શકાય એવું
ક્યારેય ના વિચારવું !!

paisathi khushio
kharidi na shakay evu
kyarey na vicharavu !!

Life Quotes Gujarati

3 years ago

નારાજ ના થઈશ મારી મજાક

નારાજ ના થઈશ
મારી મજાક મસ્તીથી દોસ્ત,
કેમ કે આ જ એ ક્ષણો છે જે
કાલે યાદ આવશે !!

naraj na thaish
mari majak mastithi dost,
kem ke aa j e kshano chhe je
kale yaad avashe !!

કારણ તો ખબર નથી પણ

કારણ તો ખબર નથી
પણ મન દરેક સમયે ઉદાસ
દિલ પરેશાન અને દિમાગ
ખરાબ રહે છે મારું !!

karan to khabar nathi
pan man darek samaye udas
dil pareshan ane dimag
kharab rahe chhe maru !!

Sad Shayari Gujarati

3 years ago

સમય એટલો બળવાન છે કે

સમય એટલો બળવાન છે કે
તમારા ખરાબ સમયને સારા સમયમાં
બદલવાની શક્તિ રાખે છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐

samay etalo balavan chhe ke
tamara kharab samayane sara samayama
badalavani shakti rakhe chhe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐

શબ્દોનો સહવાસ ભલે ને ઓછો

શબ્દોનો સહવાસ
ભલે ને ઓછો થાય પણ
લાગણીની ભીનાશ તો હંમેશા
રહેવી જ જોઈએ સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

shabdono sahavas
bhale ne ochho thay pan
laganini bhinash to hammesha
rahevi j joie saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જીભથી મીઠા અને મગજથી ઝેરીલા

જીભથી મીઠા અને મગજથી
ઝેરીલા શકુનિઓથી બચજો સાહેબ,
બાકી મહાભારત તમારી જિંદગીમાં
થતા પણ વાર નહીં લાગે !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

jibhathi mitha ane magajathi
jherila shakuniothi bachajo saheb,
baki mahabharat tamari jindagima
thata pan var nahi lage !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.