Shala Rojmel
એટલી વાર તો સોની પર

એટલી વાર તો
સોની પર સૂર્યવંશમ
પણ નથી આવતું,
જેટલી વાર તું મારા
સપનામાં આવે છે !!

etali var to
soni par suryavansham
pan nathi aavatu,
jetali var tu mara
sapanama aave chhe !!

નથી હવે ધીરજ, મારે બસ

નથી હવે ધીરજ,
મારે બસ તને મળવું છે !!

nathi have dhiraj,
mare bas tane malavu chhe !!

આજકાલના સીધા માણસો કેવા હોય

આજકાલના સીધા
માણસો કેવા હોય છે,
ભક્તિ કરવી રામની ને પત્તર
ઠોકવી આખા ગામની !!
😂😂😂😂😂😂

aajakalana sidha
manaso keva hoy chhe,
bhakti karavi ram ni ne pattar
thokavi aakha gam ni !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ લોકોની મુલાકાત જ ના

એ લોકોની મુલાકાત
જ ના કરાવીશ એ ખુદા,
જેને તું મિલાવી ના શકે !!

e lokoni mulakat
j na karavish e khuda,
jene tu milavi na shake !!

જયારે ગુમાવવા માટે કંઈ પણ

જયારે ગુમાવવા
માટે કંઈ પણ ના હોય,
ત્યારે પામવા માટે ઘણું
બધું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jayare gumavava
mate kai pan na hoy,
tyare pamava mate ghanu
badhu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મને એ આંધળા લોકો પર

મને એ આંધળા
લોકો પર બહુ દયા આવે છે,
જે લોકોને પોતાની ભૂલ
નથી દેખાતી !!

mane e aandhala
loko par bahu daya aave chhe,
je lokone potani bhul
nathi dekhati !!

Life Quotes Gujarati

3 years ago

Online તો બધા આવતા હોય

Online તો
બધા આવતા હોય છે,
પણ Ego સાઈડમાં રાખીને
Message એ જ કરે છે
જે તમારા હોય !!

online to
badha aavata hoy chhe,
pan ego said ma rakhine
message e j kare chhe
je tamara hoy !!

Life Quotes Gujarati

3 years ago

90% ભારતીય પત્નીઓ પતિઓની આદત

90% ભારતીય પત્નીઓ
પતિઓની આદત બદલવા માંગે છે,
જયારે 99% પતિઓ પોતાની
પત્ની જ બદલવા માંગે છે !!
😂😂😂😂😂😂

90% bharatiy patnio
pationi aadat badalava mange chhe,
jayare 99% patio potani
patni j badalava mange chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઓયે પાગલ મારી એક વાત

ઓયે પાગલ
મારી એક વાત સાંભળ,
જિંદગીથી વધારે મારે
તારી જરૂર છે !!

oye pagal
mari ek vat sambhal,
jindagithi vadhare mare
tari jarur chhe !!

કોઈ માણસ ધારે તો ધારે

કોઈ માણસ ધારે તો
ધારે ત્યાં સુધી પહોંચી શકે,
કાગળ ન વાંચી શકે એ
આંખને વાંચી શકે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

koi manas dhare to
dhare tya sudhi pahochi shake,
kagal na vanchi shake e
aankh ne vanchi shake !!
💐🌹💐shubh savar💐🌹💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.