જેમના સિદ્ધાંત જ અમીર હોય,
જેમના સિદ્ધાંત
જ અમીર હોય,
તેમનું ચારિત્ર્ય ક્યારેય
ગરીબ નથી હોતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jem na siddhant
j amir hoy,
tem nu charitry kyarey
garib nathi hotu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
મને કોઈ યાદ નથી કરતુ
મને કોઈ યાદ
નથી કરતુ જ્યાં સુધી હું ના કરું,
હવે આમાં કેમ કહું કે મારા
પોતાના ઘણા છે દુનિયામાં !!
mane koi yad
nathi karatu jya sudhi hu na karu,
have aama kem kahu ke mara
potana ghana chhe duniyama !!
Sad Shayari Gujarati
3 years ago
હંમેશા મહેનત કરતા રહો સાહેબ,
હંમેશા મહેનત
કરતા રહો સાહેબ,
કાં તો જીત મળશે કાં તો
જીતવાની રીત મળશે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
hammesha mahenat
karata raho saheb,
ka to jit malashe ka to
jitavani rit malashe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
TikTok વાળાઓ વધુ પરેશાન ના
TikTok વાળાઓ
વધુ પરેશાન ના થાઓ,
બાબા રામદેવ પતંજલિનું
બહુ જલ્દી ઝટક મટક સ્વદેશી
એપ લોંચ કરશે !!
😂😂😂😂😂😂
tiktok valao
vadhu pareshan na thao,
baba ramadev patanjalinu
bahu jaldi zatak matak svadeshi
app lonch karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચાર મિનીટ વાત કરવા માટે
ચાર મિનીટ વાત કરવા
માટે ચોવીસ કલાક સુધી
હસતા હસતા રાહ જોઈ શકે,
એ જ વ્યક્તિ કોઈને
પ્રેમ કરી શકે !!
char minute vat karava
mate chovis kalak sudhi
hasata hasata rah joi shake,
e j vyakti koine
prem kari shake !!
Love Shayari Gujarati
3 years ago
એમને મને યાદ કરવાનું યાદ
એમને મને યાદ
કરવાનું યાદ નથી રહેતું,
અને હું ભૂલી જાઉં છું કે મારે
ભૂલી જવાના છે એમને !!
emane mane yad
karavanu yad nathi rahetu,
ane hu bhuli jau chhu ke mare
bhuli javana chhe emane !!
Miss You Shayari Gujarati
3 years ago
સંબંધ ભલે બંનેનો હતો, પણ
સંબંધ ભલે બંનેનો હતો,
પણ એને નિભાવવાનો ઈરાદો
ફક્ત મારો જ હતો !!
sambandh bhale banneno hato,
pan ene nibhavavano irado
fakt maro j hato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બરબાદ થવાના ઘણા રસ્તા હતા,
બરબાદ થવાના
ઘણા રસ્તા હતા,
પણ મારા દોસ્તને
પ્રેમ જ ગમ્યો !!
😂😂😂😂😂😂
barabad thavana
ghana rasta hata,
pan mara dost ne
prem j gamyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પરિવાર એકમાત્ર એવી જગ્યા છે,
પરિવાર એકમાત્ર એવી જગ્યા છે,
જ્યાં આપણી બધી જ ખામીઓ સાથે
આપણને સ્વીકારવામાં આવે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
parivar ekamatr evi jagya chhe,
jya aapani badhi j khamio sathe
aapanane svikaravama aave chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
નિસ્વાર્થ પ્રેમ, લગ્નના બંધનથી વધારે
નિસ્વાર્થ પ્રેમ,
લગ્નના બંધનથી
વધારે મહાન અને
પવિત્ર હોય છે !!
nisvarth prem,
lagn na bandhan thi
vadhare mahan ane
pavitr hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
