હું આજકાલ એમની આંખોમાં નથી
હું આજકાલ એમની
આંખોમાં નથી જોતો,
સાંભળ્યું છે કે શ્રાવણમાં
નશો કરવો પાપ છે !!
hu ajakal emani
aankhom nathi joto,
sambhalyu chhe ke sravan ma
nasho karavo pap chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે તારો BF નહીં, તારો
મારે તારો BF નહીં,
તારો HUSBAND બનવું છે !!
mare taro bf nahi,
taro husband banavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ મળવો બહુ અઘરો
સાચો પ્રેમ
મળવો બહુ અઘરો છે,
મને પોતાને પણ માત્ર દસ
વાર મળ્યો છે !!
😂😂😂😂😂
sacho prem
malavo bahu agharo chhe,
mane potane pan matr das
var malyo chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા જોડે શું હિસાબ કરું
તારા જોડે શું
હિસાબ કરું એ દોસ્ત,
તારા પરની લાગણી જ
જો બેહિસાબ છે !!
tara jode shu
hisab karu e dost,
tara par ni lagani j
jo behisab chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
કોઈને ખોઈને પણ ચાહતા રહેવું,
કોઈને ખોઈને
પણ ચાહતા રહેવું,
એ દરેક લોકોનું કામ
નથી સાહેબ !!
koine khoine
pan chahata rahevu,
e darek lokonu kam
nathi saheb !!
Love Shayari Gujarati
3 years ago
ઈચ્છાપૂર્તિ માટે પરિવર્તન કરવું પડે
ઈચ્છાપૂર્તિ માટે
પરિવર્તન કરવું પડે છે,
પાણીને પણ તરવા માટે
બરફ બનવું પડે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ichchapurti mate
parivartan karavu pade chhe,
panine pan tarava mate
baraf banavu pade chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
જિંદગી વિતાવવા માટે તારી યાદો
જિંદગી વિતાવવા માટે
તારી યાદો પણ ઓછી નથી,
હવે તું પાછી આવે કે નહીં
એનું મને કોઈ ગમ નથી !!
jindagi vitavava mate
tari yado pan ochhi nathi,
have tu pachhi aave ke nahi
enu mane koi gam nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
જોઇને જેને હું મારું નામ
જોઇને જેને હું
મારું નામ ભૂલી જતો,
એ જ કહેતી મને કે
તું પ્રેમ નથી જાણતો !!
joine jene hu
maru nam bhuli jato,
e j kaheti mane ke
tu prem nathi janato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તે તો ક્યારેય કંઈ સાંભળ્યું
તે તો ક્યારેય કંઈ
સાંભળ્યું જ નહીં મારું,
બસ એટલે જ તો મેં
લખવાનું ચાલુ કર્યું !!
te to kyarey kai
sambhalyu j nahi maru,
bas etale j to me
lakhavanu chalu karyu !!
Narajagi Shayari Gujarati
3 years ago
તમે તો પાંખો કાપીને આભ
તમે તો પાંખો
કાપીને આભ અકબંધ રાખ્યું,
અને તોય અમે એ પાંજરાનું
નામ સંબંધ રાખ્યું !!
tame to pankho
kapine aabh akabandh rakhyu,
ane toy ame e panjaranu
nam sambandh rakhyu !!
Sad Shayari Gujarati
3 years ago
