રીપ્લાય ના મળવા છતાં પણ
રીપ્લાય ના મળવા છતાં
પણ જો તું મેસેજ ઠોક ઠોક કરે છે,
તો દોસ્ત બરબાદ થઇ ગયો છે તું !!
😂😂😂😂😂😂
reply na malava chhata
pan jo tu message thok thok kare chhe,
to dost barabad thai gayo chhe tu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક ક્યારેક કોઈ સાથે એવો
ક્યારેક ક્યારેક કોઈ સાથે
એવો સંબંધ બંધાઈ જાય છે,
દરેક વસ્તુ અને વાત પહેલા ફક્ત
એનો જ ખ્યાલ આવે છે !!
kyarek kyarek koi sathe
evo sambandh bandhai jay chhe,
darek vastu ane vat pahela fakt
eno j khyal ave chhe !!
Sambandh Status Gujarati
3 years ago
નથી મારું નામ એના સીમકાર્ડમાં,
નથી મારું
નામ એના સીમકાર્ડમાં,
અને હું સપના જોઉં છું કે
હોય એનું નામ મારા
રેશનકાર્ડમાં !!
😜😜😜😜😜😜
nathi maru
nam ena sim kard ma,
ane hu sapana jou chhu ke
hoy enu nam mara
reshan kard ma !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આજકાલ લોકો, હેસિયત જોઇને જ
આજકાલ લોકો,
હેસિયત જોઇને જ
સંબંધ રાખે છે,
aajakal loko,
hesiyat joine j
sambandh rakhe chhe,
Life Quotes Gujarati
3 years ago
મજાક જ સમજો પણ એક
મજાક જ સમજો
પણ એક વાત કહું,
BUSY હો છો કે યાદ જ
નથી આવતી અમારી !!
majak j samajo
pan ek vat kahu,
busy ho chho ke yad j
nathi aavati amari !!
Miss You Shayari Gujarati
3 years ago
લપ કરવા જઈશું તો લાઈફ
લપ કરવા જઈશું
તો લાઈફ પતી જશે,
એના કરતા તેલ લેવા ગયું
બોલતા જાવ અને આગળ
વધતા જાવ !!
lap karav jaishu
to life pati jashe,
ena karata tel leva gayu
bolata jav ane aagal
vadhata jav !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધી સુરજ ચાંદ રહેશે,
જ્યાં સુધી
સુરજ ચાંદ રહેશે,
તારી બેઈજ્જતી મારું
કામ રહેશે !!
😂😂😂😂😂😂
jya sudhi
suraj chand raheshe,
tari beijjati maru
kam raheshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે પાગલ I Love You
ઓયે પાગલ
I Love You કહી દે જલ્દી,
એ સાંભળ્યા વગર મને ઊંઘ
નથી આવતી !!
oye pagal
i love you kahi de jaldi,
e sambhalya vagar mane ungh
nathi aavati !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે ફક્ત મારી આંખો જોઈ
તમે ફક્ત
મારી આંખો જોઈ છે,
પણ તમે મારી આંખોમાં
નથી જોયું !!
tame fakt
mari aankho joi chhe,
pan tame mari aankhoma
nathi joyu !!
Sad Shayari Gujarati
3 years ago
દિલને ભાર લાગે છે એના
દિલને ભાર
લાગે છે એના નામથી,
ક્યારેક હળવાશ થતી
જેના નામથી !!
dil ne bhar
lage chhe ena nam thi,
kyarek halavash thati
jena nam thi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
