એકવાર દિલથી ઉતરી ગયેલા લોકો,
એકવાર દિલથી
ઉતરી ગયેલા લોકો,
આપણી સામે હોય તો પણ
નજર નથી આવતા !!
ekavar dilathi
utari gayela loko,
aapani same hoy to pan
najar nathi aavata !!
Sad Shayari Gujarati
3 years ago
સમયની સાથે ચાલવું જરૂરી નથી,
સમયની સાથે
ચાલવું જરૂરી નથી,
સત્ય સાથે ચાલો તો સમય
આપોઆપ તમારી સાથે ચાલશે !!
samayani sathe
chalavu jaruri nathi,
satya sathe chalo to samay
aapoaap tamari sathe chalashe !!
Gujarati Suvichar
3 years ago
ચિંતા કરવા વાળું કોઈ એક
ચિંતા કરવા વાળું
કોઈ એક શોધો સાહેબ,
બાકી સારા દેખાવ કરવા વાળા
તો કેટલાય મળી જશે !!
chinta karava valu
koi ek shodho saheb,
baki sara dekhav karava vala
to ketalay mali jashe !!
Love Shayari Gujarati
3 years ago
જિંદગીમાં એક મિત્ર તો એવો
જિંદગીમાં એક
મિત્ર તો એવો હોવો જોઈએ
જે હાલ પૂછે તો કોઈ સંકોચ વગર
તમે એને સત્ય કહી શકો !!
jindagima ek
mitra to evo hovo joie
je hal puchhe to koi sankoch vagar
tame ene satya kahi shako !!
Dosti Shayari Gujarati
3 years ago
બધા મને જ્ઞાન દે છે
બધા મને
જ્ઞાન દે છે પણ
હકીકતમાં જરૂર મારે
પૈસાની છે !!
badha mane
gnan de chhe pan
hakikatama jarur mare
paisani chhe !!
Gujarati Jokes
3 years ago
પ્રેમ એ સાગર છે, જ્યાં
પ્રેમ એ સાગર છે,
જ્યાં બુદ્ધિ ડૂબી જાય છે !!
prem e sagar chhe,
jya buddhi dubi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકવાર આશાઓ સમાપ્ત થઇ જાય
એકવાર આશાઓ
સમાપ્ત થઇ જાય પછી
એમનાથી કોઈ ફરિયાદ પણ
ક્યાં રહેતી હોય છે !!
ekavar ashao
samapt thai jay pachhi
emanathi koi fariyad pan
kya raheti hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જુસ્સો હોવો જોઈએ લક્ષ્ય પ્રાપ્ત
જુસ્સો હોવો જોઈએ
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે,
બાકી સપના તો બધા જુએ છે
બીજાને કહેવા માટે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹
jusso hovo joie
lakshya prapt karava mate,
baki sapana to badha jue chhe
bijane kaheva mate !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એ મારી સાથે ખાલી વાતો
એ મારી સાથે
ખાલી વાતો કરતી હતી,
મને લાગ્યું કે એ પ્રેમ કરે છે !!
e mari sathe
khali vato karati hati,
mane lagyu ke e prem kare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જેટલી ચાહે GYM કરી લો
જેટલી ચાહે
GYM કરી લો તમે,
છોકરી લગ્ન તો સરકારી નોકરી
વાળા છોકરા સાથે જ કરશે !!
jetali chahe
gym kari lo tame,
chhokari lagn to sarakari nokari
val chhokar sathe j karashe !!
Gujarati Jokes
3 years ago
