આંખો બંધ થાય એ પહેલા
આંખો બંધ થાય
એ પહેલા ઉઘડી જાય,
તો આખો જન્મારો સુધરી જાય !!
aankho bandh thay
e pahela ughadi jay,
to aakho janmaro sudhari jay !!
Life Quotes Gujarati
3 years ago
પીવા નથી મળતું પાણી ને
પીવા નથી મળતું
પાણી ને નદીઓમાં પુર છે,
બસ કર હવે ભગવાન !
ભૂખ્યા અન્નથી દુર છે !!
piva nathi malatu
pani ne nadioma pur chhe,
bas kar have bhagavan!
bhukhya annathi dur chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘર નાનું હોય કે મોટું
ઘર નાનું હોય કે મોટું
એની સાથે કોઈ નિસ્બત નથી,
જ્યાં મીઠાશ ન હોય ત્યાં
કીડીઓ પણ નથી જતી.
ghar nanu hoy ke motu
eni sathe koi nisbat nathi,
jya mithash na hoy tya
kidio pan nathi jati.
Gujarati Suvichar
3 years ago
જેનાથી રોજ ઝગડો કરું, છતાં
જેનાથી રોજ ઝગડો કરું,
છતાં એના વગર જરાય ના
ચાલે એ મારો ભાઈ !!
jenathi roj zagado karu,
chhata ena vagar jaray na
chale e maro bhai !!
Sambandh Status Gujarati
3 years ago
વાતો તો એ બીજા સાથે
વાતો તો એ બીજા સાથે કરે છે,
મને તો ખાલી મુડ ઠીક કરવા અને
ગુસ્સો દેખાડવા જ રાખ્યો છે !!
vato to e bija sathe kare chhe,
mane to khali mud thik karava ane
gusso dekhadava j rakhyo chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમ બહુ ખુશી આપે છે,
પ્રેમ બહુ
ખુશી આપે છે,
જો બંને તરફથી હોય તો !!
prem bahu
khushi aape chhe,
jo banne taraf thi hoy to !!
Romantic Shayari Gujarati
3 years ago
એક જ હીરો મળ્યો હતો
એક જ હીરો મળ્યો
હતો પ્રેમની ખાણમાંથી,
અને એ પણ કોઈ બીજાના
ગળાનો હાર બની ગયો !!
ek j hiro malyo
hato prem ni khan mathi,
ane e pan koi bijana
galano har bani gayo !!
Bewafa Shayari Gujarati
3 years ago
કોઈના દુઃખની ચિંતા ના કરો
કોઈના દુઃખની
ચિંતા ના કરો તો ચાલશે,
પણ કોઈના સુખની ઈર્ષા
તો ના જ કરાય !!
koina dukh ni
chinta na karo to chalashe,
pan koin sukh ni irsha
to na j karay !!
Life Quotes Gujarati
3 years ago
આ મારી જિંદગી તમારા વિના,
આ મારી
જિંદગી તમારા વિના,
સાવ અધુરી છે જાન !!
aa mari
jindagi tamara vina,
sav adhuri chhe jan !!
Breakup Shayari Gujarati
3 years ago
બે દીવા ઓછા કરશો તો
બે દીવા ઓછા
કરશો તો ચાલશે સાહેબ,
પણ કોઈના જીવનમાં અંધારું
ના થાય એનું ધ્યાન રાખજો !!
be diva ochha
karasho to chalashe saheb,
pan koina jivan ma andharu
na thay enu dhyan rakhajo !!
Gujarati Suvichar
3 years ago
