દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના
દિલથી જીવતા રહીશું
આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું
તારા ધબકારમાં !!
dil thi jivat rahishun
apane ekabijana sath ma,
tu mari yad ma ane hu
tara dhabakar ma !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી દુનિયામાં મારા જેવા હજારો
તારી દુનિયામાં મારા
જેવા હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા જેવો
દોસ્ત બીજો કોઈ નથી !!
tari duniyama mara
jeva hajaro dost hashe,
pan mari duniyama tara jevo
dost bijo koi nathi !!
Dosti Shayari Gujarati
3 years ago
હું ધારું તોય ભાગ્ય ના
હું ધારું તોય
ભાગ્ય ના બદલાય પ્રેમનું,
તું ધારે તો એ વાત રમતા
કરી શકે !!
hu dharu toy
bhagy na badalay prem nu,
tu dhare to e vat ramata
kari shake !!
Love Shayari Gujarati
3 years ago
એવું તો શું હતું તમારી
એવું તો શું
હતું તમારી આંખોમાં,
કે બસ તમને જોયા અને
દિલ તમારું થઇ ગયું !!
evu to shu
hatu tamari aankhoma,
ke bas tamane joya ane
dil tamaru thai gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
આ થથરાવતી ઠંડીમાં એકબીજાના નામ
આ થથરાવતી ઠંડીમાં
એકબીજાના નામ પાડીએ,
ચાલ હું તારો ધાબળો ને
તું મારી શાલ !!
😘😘😘😘😘
a thatharavati thandima
ekabijana nam padie,
chal hu taro dhabalo ne
tu mari shal !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
વાત સાચી હોય તો કહી
વાત સાચી હોય તો
કહી દો ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડ્યા છો
આપ મારા પ્યારમાં !!
vat sachi hoy to
kahi do na raho bhar ma,
sambhalyu chhe ke padya chho
aap mara pyar ma !!
Love Shayari Gujarati
3 years ago
અવગણના સહન કરીને પણ જે
અવગણના
સહન કરીને પણ જે
તમારી ખુશી ઇચ્છતું હોય,
એનાથી વધારે કોણ તમને
પ્રેમ કરતુ હોય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
avagan na
sahan karine pan je
tamari khushi ichchatu hoy,
enathi vadhare kon tamane
prem karatu hoy !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
સાચી દોસ્તી એટલે, શરીર અનેક
સાચી દોસ્તી એટલે,
શરીર અનેક પણ આત્મા એક !!
sachi dosti etale,
sharir anek pan aatma ek !!
Dosti Shayari Gujarati
3 years ago
લોકો કહે છે કે સ્ત્રીનું
લોકો કહે છે કે
સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું,
પણ હકીકત તો એ છે કે સ્ત્રી
વિનાનું ઘર કોઈ ઘર નથી હોતું !!
loko kahe chhe ke
strinu koi ghar nathi hotu,
pan hakikat to e chhe ke stri
vinanu ghar koi ghar nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
મતભેદમાં થીજવા કરતા, લાગણીમાં પીગળવું
મતભેદમાં થીજવા કરતા,
લાગણીમાં પીગળવું એ સાચા
સંબંધની નિશાની છે !!
matabhed ma thijava karata,
laganima pigalavu e sacha
sambandh ni nishani chhe !!
Sambandh Status Gujarati
3 years ago
