પ્રેમ બેમ જેવું કંઈ નથી
પ્રેમ બેમ જેવું
કંઈ નથી હોતું સાહેબ,
બધા ખાલી ટાઈમપાસ
કરવાના બહાના હોય છે !!
😂😂😂😂😂😂
prem bem jevu
kai nathi hotu saheb,
badha khali timepass
karavana bahana hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બાપની દોલત નહીં, માથે હાથ
બાપની દોલત નહીં,
માથે હાથ જ કાફી છે !!
bap ni dolat nahi,
mathe hath j kafi chhe !!
Life Quotes Gujarati
3 years ago
બહુ અજીબ છે તારી યાદો
બહુ અજીબ છે
તારી યાદો પણ,
ક્યારેક હસાવે તો
ક્યારેક રડાવી દે છે !!
bahu ajib chhe
tari yado pan,
kyarek hasave to
kyarek radavi de chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
#Hurt તો કેમ ના થાય
#Hurt તો
કેમ ના થાય મને,
જયારે તું #Online હોવા
છતાં મને #Reply ના કરે !!
#hurt to
kem na thay mane,
jayare tu#online hova
chhata mane#reply na kare !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજકાલનો પ્રેમ બસ ખાલી નામનો
આજકાલનો પ્રેમ
બસ ખાલી નામનો છે,
બાકી પ્રેમ તો બસ રાધા
અને શ્યામનો છે !!
ajakalano prem
bas khali nam no chhe,
baki prem to bas radha
ane syam no chhe !!
Love Shayari Gujarati
3 years ago
તને ઓનલાઈન જોઇને મેસેજ પણ
તને ઓનલાઈન જોઇને
મેસેજ પણ નથી કરી શકતો,
ક્યાંક તું ઇગ્નોર કરે ને હું
પાછો દુખી થઇ જાવ !!
tane online joine
message pan nathi kari shakato,
kyank tu ignore kare ne hu
pachho dukhi thai jav !!
Breakup Shayari Gujarati
3 years ago
એ દોસ્તની દોસ્તી પર કોઈ
એ દોસ્તની દોસ્તી પર
કોઈ દિવસ શક ના કરવો,
જે તમને સારી વાતો પણ
ગાળો દઈને સમજાવે !!
😂😂😂😂😂😂
e dost ni dosti par
koi divas shak na karavo,
je tamane sari vato pan
galo daine samajave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છેતરાતા હતા ત્યાં સુધી ફેવરીટ
છેતરાતા હતા ત્યાં
સુધી ફેવરીટ લીસ્ટમાં હતા,
જેવા છેતરાવાની ના પાડી
Block લીસ્ટમાં આવી ગયા !!
chhetarata hata tya
sudhi favourite list ma hata,
jeva chhetaravani na padi
block list ma aavi gaya !!
Sad Shayari Gujarati
3 years ago
ખબર નહીં તું મને યાદ
ખબર નહીં તું
મને યાદ કરે છે કે નહીં,
પણ મારો દિવસ તને યાદ
કર્યા વગર ક્યારેય શરુ કે
પૂરો નથી થતો !!
khabar nahi tu
mane yad kare chhe ke nahi,
pan maro divas tane yad
karya vagar kyarey sharu ke
puro nathi thato !!
Miss You Shayari Gujarati
3 years ago
અમુક લોકો પૈસાથી ભલે ગરીબ
અમુક લોકો
પૈસાથી ભલે ગરીબ હોય,
પણ દિલથી બહુ અમીર હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
amuk loko
paisathi bhale garib hoy,
pan dil thi bahu amir hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
