Shala Rojmel
જિંદગી પણ જેઠાલાલ જેવી થઇ

જિંદગી પણ
જેઠાલાલ જેવી થઇ ગઈ છે,
મુસીબત જાતી નથી ને
બબીતા આવતી નથી !!
😂😂😂😂😂😂

jindagi pan
jethalal jevi thai gai chhe,
musibat jati nathi ne
babita aavati nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એકલા રહેવાની પણ એક અલગ

એકલા રહેવાની
પણ એક અલગ મજા છે,
Fake Smile કરવાથી
માણસ બચી જાય છે !!

ekala rahevani
pan ek alag maja chhe,
fake smile karavathi
manas bachi jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતા,

ભૂતકાળનો પસ્તાવો
અને ભવિષ્યની ચિંતા,
આ બંનેએ મળીને મારો
વર્તમાન બગાડી નાખ્યો છે !!

bhutakal no pastavo
ane bhavishy ni chinta,
banne e maline maro
vartaman bagadi nakhyo chhe !!

Sad Shayari Gujarati

3 years ago

માથે બરફ અને મુખમાં બરફી,

માથે બરફ
અને મુખમાં બરફી,
તો સમજી લ્યો આખી
દુનિયા તમારા તરફી !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

mathe baraf
ane mukh ma barafi,
to samaji lyo aakhi
duniya tamara tarafi !!
💐🌹💐shubh savar💐🌹💐

કાલ સુધી જે જિંદગીભર સાથે

કાલ સુધી જે જિંદગીભર
સાથે રહેવાની વાતો કરતા,
આજે એ પાંચ મિનીટ વાત
કરવા પણ તૈયાર નથી !!

kal sudhi je jindagibhar
sathe rahevani vato karata,
aaje e panch minute vat
karava pan taiyar nathi !!

#Chat ડીલીટ કરી દીધી છે,

#Chat ડીલીટ
કરી દીધી છે,
યાદો ઉપર વાળો
ડીલીટ કરી નાખશે !!

#chat delete
kari didhi chhe,
yado upar valo
delete kari nakhashe !!

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે

જે વ્યક્તિ
આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે,
એને પછી કશું ગુમાવવાનું
રહેતું નથી !!

je vyakti
atmavishvas gumavi bese chhe,
ene pachhi kashu gumavavanu
rahetu nathi !!

Life Quotes Gujarati

3 years ago

મળ્યા પહેલા જ તને ખોવાનો

મળ્યા પહેલા
જ તને ખોવાનો ડર,
આટલો પ્રેમ તો મેં ક્યારેય
ખુદને પણ નથી કર્યો !!

malya pahela
j tane khovano dar,
aatalo prem to me kyarey
khudane pan nathi karyo !!

મારી આંખોને તરસ લાગી છે,

મારી આંખોને
તરસ લાગી છે,
તને જોવાની તલબ
લાગી છે !!

mari aankhone
taras lagi chhe,
tane jovani talab
lagi chhe !!

એણે નજર ઝુકાવેલી હતી ને

એણે નજર
ઝુકાવેલી હતી ને મેં જોયું,
પછી એણે નજર ઉઠાવી ને
મેં મારું દિલ ખોયું !!

ene najar
jhukaveli hati ne me joyu,
pachhi ene najar uthavi ne
me maru dil khoyu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.