લોકો શું કહે છે એની
લોકો શું કહે છે
એની ચિંતા ના કરો,
એ એમનો અભિપ્રાય છે
હકીકત નહીં !!
loko shu kahe chhe
eni chinta na karo,
e emano abhipray chhe
hakikat nahi !!
Life Quotes Gujarati
3 years ago
કેટલીય ખારાશ ગટગટાવીએ, ત્યારે દિલ
કેટલીય
ખારાશ ગટગટાવીએ,
ત્યારે દિલ દરિયા જેવું થાય છે !!
ketaliy
kharash gatagatavie,
tyare dil dariya jevu thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધા પાસે એવી સીઝુકા નથી
બધા પાસે એવી
સીઝુકા નથી હોતી,
જે એના નોબીતાને
ક્યારેય રડવા ના દે !!
badh pase evi
sizuka nathi hoti,
je ena nobita ne
kyarey radava na de !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય અને ભાગ્ય પર ક્યારેય
સમય અને ભાગ્ય પર
ક્યારેય અહંકાર ના કરવો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે
પરિવર્તન આવી શકે છે !!
samay ane bhagy par
kyarey ahankar na karavo,
kem ke bannema game tyare
parivartan aavi shake chhe !!
Gujarati Suvichar
3 years ago
લાગણીઓ જ થકવી જાય છે
લાગણીઓ જ
થકવી જાય છે સાહેબ,
બાકી માણસ તો બહુ
મજબુત હોય છે !!
laganio j
thakavi jay chhe saheb,
baki manas to bahu
majabut hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારું Setting તો મારા ફોનમાં
મારું Setting
તો મારા ફોનમાં છે,
બાકી તમારું તમે જાણો !!
😂😂😂😂😂😂
maru setting
to mara phone ma chhe,
baki tamaru tame jano !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેફામ વરસવું જ પડે સાહેબ,
બેફામ વરસવું
જ પડે સાહેબ,
ઝાકળથી કંઈ
પુર ના આવે !!
befam varasavu
j pade saheb,
zakal thi kai
pur na aave !!
Life Quotes Gujarati
3 years ago
બસ આ જ રીત છે
બસ આ જ
રીત છે જિંદગીની,
પીઠ પાછળ બધા હરામી
અને સામે એકદમ સ્વીટ !!
bas aa j
rit chhe jindagini,
pith pachal badha harami
ane same ekadam sweet !!
Sad Shayari Gujarati
3 years ago
તારી સાથે પણ તારો હતો,
તારી સાથે
પણ તારો હતો,
ને તારા વગર પણ
તારો જ છું !!
tari sathe
pan taro hato,
ne tara vagar pan
taro j chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
વસ્ત્રનો વાંક નથી નજર જ
વસ્ત્રનો વાંક નથી
નજર જ ખરાબ હોય છે,
બાકી દ્રૌપદીના વસ્ત્રો ક્યાં
ટૂંકા હતા સાહેબ !!
vastrano vank nathi
najar j kharab hoy chhe,
baki draupadina vastro kya
tunka hata saheb !!
Sad Shayari Gujarati
3 years ago
