Shala Rojmel
એ કંઈ અચાનક છુટા નથી

એ કંઈ અચાનક
છુટા નથી પડયા હો સાહેબ,
ઘણા દિવસથી તૈયારીમાં હતા !!

e kai achanak
chhuta nathi padya ho saheb,
ghana divasathi taiyarima hata !!

એક સમયે બધું જ બદલાઈ

એક સમયે
બધું જ બદલાઈ જાય છે,
કોઈના ભરોસે બેસીને જીવવાની
ભૂલ ક્યારેય ના કરતા !!

ek samaye
badhu j badalai jay chhe,
koin bharose besine jivavani
bhul kyarey na karata !!

Sad Shayari Gujarati

2 years ago

વાત જયારે પણ પ્રેમની આવશે,

વાત જયારે
પણ પ્રેમની આવશે,
મને તારી યાદ આવશે !!

vat jayare
pan premani aavashe,
mane tari yaad aavashe !!

પ્રાઈવેટ જોબમાં રજા લઈને કોઈના

પ્રાઈવેટ જોબમાં રજા લઈને
કોઈના લગ્નમાં પહોંચવાનું એટલું જ
મુશ્કેલ હોય છે જેટલું જૂની ફિલ્મોમાં
ગવાહનું કોર્ટ સુધી પહોંચવું !!

private job ma raja laine
koina lagnama pahonchavanu etalu j
mushkel hoy chhe jetalu juni filmoma
gavahanu court sudhi pahonchavu !!

Gujarati Jokes

2 years ago

તને એમ હશે કે હું

તને એમ હશે કે
હું ખુશ છું તારા વગર
પણ હું મરું છું તારી સાથે
વાત કર્યા વગર !!

tane em hashe ke
hu khush chhu tara vagar
pan hu maru chhu tari sathe
vat karya vagar !!

કેટલાક લોકો એટલા મોટા શુભચિંતક

કેટલાક લોકો એટલા
મોટા શુભચિંતક હોય છે કે
આપણું સારું થતું જોઇને એ લોકો
ચિંતા કરવા લાગે છે !!

ketalak loko etala
mota shubhachintak hoy chhe ke
aapanu saru thatu joine e loko
chinta karava lage chhe !!

Gujarati Jokes

2 years ago

દરેક સફળ પુરુષ પાછળ એક

દરેક સફળ પુરુષ
પાછળ એક સ્ત્રી હોય છે,
કેમ કે અસફળ પુરુષ પાછળ
તો એ જતી જ નથી !!

darek safal purush
pachhal ek stri hoy chhe,
kem ke asafal purush pachhal
to e jati j nathi !!

Gujarati Jokes

2 years ago

અજાણ્યા હોય તો ફરિયાદ પણ

અજાણ્યા હોય તો
ફરિયાદ પણ કરી શકાય,
પણ હૈયે વસેલા જ હેરાન કરે
તો પછી કોને કહેવું !!

ajanya hoy to
fariyad pan kari shakay,
pan haiye vasela j heran kare
to pachhi kone kahevu !!

Sad Shayari Gujarati

2 years ago

ભલે આજે અમે મોડા ઉઠ્યા,

ભલે આજે
અમે મોડા ઉઠ્યા,
પણ તમને યાદ કરવાનું
નથી ભૂલ્યા હો !!

bhale aaje
ame mod uthya,
pan tamane yaad karavanu
nathi bhulya ho !!

માપમાં રહેવું, ચહેરો ભલે માસુમ

માપમાં રહેવું,
ચહેરો ભલે માસુમ હોય
પણ ખોપડી ગરમ છે !!

mapama rahevu,
chahero bhale masum hoy
pan khopadi garam chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.