Shala Rojmel
પસંદ એવા વ્યક્તિને કરવા, જે

પસંદ એવા
વ્યક્તિને કરવા,
જે ગમે તે પરિસ્થિતિમાં
તમારો સાથ ના છોડે !!

pasand eva
vyaktine karava,
je game te paristhitima
tamaro sath na chhode !!

Life Quotes Gujarati

3 years ago

તરસી ગઈ છે અમારી આંખો

તરસી ગઈ છે અમારી
આંખો તમને જોવા માટે,
કાશ છેલ્લીવાર મળ્યા ત્યારે
થોડા વધારે જોયા હોત !!

tarasi gai chhe amari
aankho tamane jova mate,
kash chhellivar malya tyare
thoda vadhare joya hot !!

જો પ્રેમ લગ્ન કરવા એ

જો પ્રેમ લગ્ન
કરવા એ પાપ છે,
તો બે પ્રેમીઓને અલગ
કરવા એ મહાપાપ છે !!

jo prem lagn
karava e pap chhe,
to be premione alag
karava e mahapap chhe !!

Love Shayari Gujarati

3 years ago

હું મારું બધું જ ખોવા

હું મારું બધું
જ ખોવા તૈયાર છું,
બસ બદલામાં તમે
મળવા જોઈએ !!

hu maru badhu
j khova taiyar chhu,
bas badalama tame
malava joie !!

આપણને ભલે 10 લોકો મેસેજ

આપણને ભલે
10 લોકો મેસેજ કરે
તોય ખુશ ના થઈએ,
પણ કોઈ સ્પેશીયલ વ્યક્તિનો
મેસેજઆવે એટલે દિલ
કુદકા મારવા લાગે !!

aapan ane bhale
10 loko message kare
toy khush na thaie,
pan koi special vyaktino
message ve etale dil
kudaka marava lage !!

તારી સાથે વાતો કરવી, મને

તારી સાથે
વાતો કરવી,
મને બહુ ગમે છે !!

tari sathe
vato karavi,
mane bahu game chhe !!

તમે છો એ જ મહત્વનું

તમે છો એ જ
મહત્વનું છે મારા માટે,
કોના છો એનાથી મને
કોઈ ફરક નથી પડતો !!

tame chho e j
mahatvanu chhe mara mate,
kona chho enathi mane
koi farak nathi padato !!

સંબંધોની શાળા ટકાવી રાખવા માટે,

સંબંધોની શાળા
ટકાવી રાખવા માટે,
ગણિત વિષય કાચો હોવો
ખુબ જરૂરી છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sambandhoni shala
takavi rakhava mate,
ganit vishay kacho hovo
khub jaruri chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

હું અને મારું કરવા કરતા,

હું અને
મારું કરવા કરતા,
આપણે અને આપણું
કરવાથી જીવન વધારે
સુખમય લાગે છે !!

hu ane
maru karava karata,
aapane ane aapanu
karavathi jivan vadhare
sukhamay lage chhe !!

Life Quotes Gujarati

3 years ago

ક્યારેક ક્યારેક મારું દિલ થાકી

ક્યારેક ક્યારેક
મારું દિલ થાકી જાય છે,
તારી રાહ જોઈ જોઇને !!

kyarek kyarek
maru dil thaki jay chhe,
tari rah joi joine !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.